ગઇકાલે બુધવારના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજકોટ ગુરુકુળ અને તેમનો ૩પ શાખાના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં કરવામાં આવી. શરદ પૂર્ણિમા મહોત્સવમાં હજારો ભકતોની હાજરીમાં ભગવાનની ચાર-ચાર આરતી સંતો, યજમાનોએ ઉતારી હતી. ત્યારબાદ વિઘાર્થીઓએ મણિયારો વગેરે ચાસ રાસ લઇ ભકતોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ.ફ ગુરુવર્ગ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભકતજનોને ભગવાન પ્રત્યે કેમ પ્રેમ વધુ જાગૃત થાય તેની વાતો કરી હતી.અંતમાં બધા ભકતોએ દૂધપૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Trending
- રિલાયન્સ-ડિઝની અને વીઆકોમનું મર્જર: નીતા અંબાણી બન્યાં ચેરપર્સન
- ભારતે બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરી આફ્રિકાને કચડ્યું: સિરીઝ 3-1થી અંકે કરી
- મૂકો લાપસીના આંધણ : ગીર પંથકની જીવાદોરી તાલાલાની સુગર ફેક્ટરી ફરી શરૂ થશે
- Patan : રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતાં રોષે ભરાયા
- રેલવે મુસાફરો માટે….! જાણો તત્કાલ ટિકિટનો નવો નિયમ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મુંબઇમાં ચાર ચૂંટણી સભાઓ ગજવશે
- શિયાળાની ધીમી ગતીએ જમાવટ: તિબેટિયનોનું પણ આગમન
- રાજકોટ નાગરિક બેન્કના 1પ ડિરેકટરોની ચૂંટણી માટે કાલે મતદાન