સુરેન્દ્રનગરમાં જૈન સમાજમાં દીક્ષા મહોત્સવનું અનેરૂ સન્માન અને ધાર્મિક પ્રસંગ ગણવામાં આવી રહ્યો છે ત્યારે સુખી-સંપન્ન પરિવારના ભાઈ અને બહેન ને દીક્ષા લઇ અને સંયમ માર્ગે અપનાવ્યો છે ત્યારે આ દીક્ષા સાથોસાથ યુવાનોમાં પ્રેરણા લાવવા માટે આ યુગમાં મોબાઇલ યુગ યુગ ને બરબાદ કરી રહ્યો છે ત્યારે યુવાનોને ખાસ કરી અને આ યુગમાં મોબાઈલ ન વાપરવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી ત્યારે આ દીક્ષા મહોત્સવમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા યુવાનોએ કાઉન્ટર ઉપર જે પોતાના મોબાઈલ જમા કરાવી અને મોબાઈલ નો ત્યાગ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં શ્રી દરિયા પુરી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઘર હો તો એસા ગ્રાઉન્ડમાં ધર્મ સીજી સ્વામી ઉદ્યાનમાં ભારત સ્થાનકવાસી જૈન સંગ્રહને વાડી વિહાર પરિવારના ભાઈ-બહેનોએ સંયમનો માર્ગ અપનાવી અને દિક્ષા ગ્રહણ કરવામાં આવેલ હતી જેમાં આચાર હશતિં આ પરમ વિરેન્દ્ર જી સ્વામી વરિષ્ઠ સંત રાજેન્દ્રમુનિ મારા સાહેબની નિશ્રામાં મુમુક્ષ ધાર્મિક ભાઈ ઉંમર વર્ષ ૨૧ તેમજ મુમુક્ષુ નેન્સી બેન ઉંમર વર્ષ ૨૩ દિક્ષા ગ્રહણ કરી હતી જેમાં સુરેન્દ્રનગર શહેરના પ્રિયંકા બાય મહાસતી બન્યા હતા મટકા તેમજ ભાઈશ્રી પ્રિયંકા મુનિ મહારાજ સાહેબ બન્યા આથી તેઓ શ્રી વળી દીક્ષા આગામી ૧૭ માર્ચના રોજ કેરી બજાર સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ બંને ભાઈ-બહેન એ નરેન્દ્ર મહારાજ સાહેબની નિશ્રામાં ૧૮ થી ઉતર્યા બાદ તેઓએ દીક્ષા ગ્રહણ કરવાની પ્રેરણા મળી હતી ત્યારે દીક્ષા સાથોસાથ પ્રેરણાદાયી કાર્ય પણ કરવામાં આવ્યું હતું ત્યારે યુવાનોને બરબાદી તરફ ધકેલતા મોબાઇલને તિલાંજલિ આપવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતું ત્યારે દીક્ષા મહોત્સવ ભારે જૈનોના સમુદાય થી ઉભરાઇ ગયો હતો આ દીક્ષા મહોત્સવમાં જૈન સમાજના તમામ ફિરકાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.