- પ્રેમીને લગ્નની ના પાડતાં પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત ભાગ પર ચપ્પુના ચાર ઘા માર્યા
- હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ
સુરત ન્યૂઝ : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે . પ્રેમીને લગ્નની ના પાડતાં પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત ભાગ પર ચપ્પુના ચાર ઘા માર્યા છે . દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુ મારી દીધું હતું. જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ લઈ પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
ભાવેશ ઉપાધ્યાય