કેરળમાં નૈઋત્યના ચોમાસાની વિધિવત આગમન થઈ ચૂકયુ છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫મી જૂન આસપાસ ચોમાસાનો આરંભ તો હોય છે. જો કે, પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે ગઈકાલે રાજકોટમાં ચોમાસાની આંટી મારે તેવી રીતે અનરાધાર ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે પણ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બપોરબાદ ગાજવીજ સો વરસાદ પડે તેવી હવામાન વિભાગે શકયતા વ્યકત કરી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલનું મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને પવનની સરેરાશ ૪ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. હવામાનના રેકોર્ડ પર ગુ‚વારે રાજકોટમાં ૭૦.૨ મી.મી. વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે આજે સૌરાષ્ટ્રમાં ૮૦ ટકા વિસ્તારોમાં બપોર પછી ગાજવીજ સો વરસાદ પડવાની સંભાવના જણાય રહી છે.
હાલ અરબી સમુદ્રમાં ૭૫ ટકા વિસ્તારમાં મોન્સુન સેટ ઈ ગયું છે. આટલું જ નહીં નૈઋત્યનું ચોમાસુ ધાર્યા કરતા વધુ ઝડપી આગળ વધી રહ્યું હોય. ગુજરાતમાં એકાદ સપ્તાહમાં વિધિવત ચોમાસાનો આરંભ ઈ જાય તેવી પ્રબળ સંભાવના છે.
સામાન્ય રીતે અપર અને લોવર પવન સેટ યા બાદ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ બેસી ગયું હોવાની વિધિવત જાહેર કરવામાં આવતી હોય છે. હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિ-મોન્સુન એકટીવીટીનો એક ભાગ છે.
ગઈકાલે શહેરમાં ૩ ઈંચ વરસાદ વરસી ગયો હોવા છતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ તો ની. આજે સવારી અસહ્ય ઉકળાટનો અહેસાસ ઈ રહ્યો છે. બપોરપછી સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સો વરસાદ વરસી શકે છે.
કેરળમાં નૈઋત્યના ચોમાસાની વિધિવત આગમન ઈ ચૂકયુ છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫મી જૂન આસપાસ ચોમાસાનો આરંભ તો હોય છે. જો કે, પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે ગઈકાલે રાજકોટમાં ચોમાસાની આંટી મારે તેવી રીતે અનરાધાર ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે પણ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બપોરબાદ ગાજવીજ સો વરસાદ પડે તેવી હવામાન વિભાગે શકયતા વ્યકત કરી છે.