- નીટના પરિણામમાં મોદી સ્કુલના વિદ્યાર્થીઓનો ડંકો
- સ્કુલના પાર્થ ભાલાણી અને ઋષાંગ ચડોદરાએ રાષ્ટ્રીય ફલક પર નામ કર્યું અંકિત
સમગ્ર દેશ તથા ગુજરાતમાં મેડીકલ પ્રવેશ માટે લેવાતી નીટનું પરીણામ જાહેર થયું. આ પરીણામાં સમગ્ર દેશમાંથી કુલ 24 લાખ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સાયન્સના અભ્યાસ માટેનું પ્રર્યાય બનેલ મોદી સ્કુલે ઝળહળતું પરીણામ મેળવ્યું છે. સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ભલાણી પાર્થ તેમજ ચડોદરા ઋષાંગે કુલ 720 માંથી 705 માર્કસ મેળવી રાષ્ટ્રીય ફલક પર પોતાનું નામ એકીત કર્યું છે.
આ ઉપરાંત સ્કુલના 26 વિદ્યાર્થીઓએ 670 કે તેથી વધુ, 41 વિદ્યાર્થીઓએ 650 કે તેથી વધુ. 118 વિદ્યાર્થીઓએ 600 કે તેથી વધુ. 202 વિદ્યાર્થીઓએ 550 કે તેથી વધુ, 303 વિદ્યાર્થીઓએ 500 કે તેથી વધુ માર્કસ મેળવેલ છે. જેને સાબિત કર્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં બી ગ્રુપના અભ્યાસ સાથે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોદી સ્કૂલ એમબીબીએસનું પ્રવેશદ્વાર” બની છે.
આ ઉપરાંત સ્કૂલના 26 વિદ્યાર્થીઓએ 670 કે તેથી વધુ, 41 વિદ્યાર્થીઓએ 650 કે તેથી વધુ. 118 વિદ્યાર્થીઓએ 600 કે તેથી વધુ. 202 વિદ્યાર્થીઓએ 550 કે તેથી વધુ. 303 વિદ્યાર્થીઓએ 500 કે તેથી વધુ માર્કસ મેળવેલ છે. જેને સાબિત કર્યુ છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં બી ગ્રુપ ના અભ્યાસ સાથે મેડીકલમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મોદી સ્કૂલ એમબીબીએનું પ્રવેશદ્વાર બની છે. આ ઉપરાંત 4 વિદ્યાર્થીઓએ ઇશજ્ઞહજ્ઞલુ માં 360/360 માર્કસ મેળવી તથા 2 વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રીમાં 180/180 માર્કસ મેળવી સબજેકટ ઓલ ઈન્ડીયાનું ફર્સ્ટનું સ્થાન હાંસિલ કર્યુ છે.
નીટ-2023નાં પરીણામો થકી મોદી સ્કૂલના 239 વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર થયું તથા નીટ-2024નાં પરીણામો થકી મોદી સ્કૂલના 250+ વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર થશે.
આજે જયારે કોચીંગ કલ્ચરનાં કારણે વિદ્યાર્થીઓ મોબાઇલનાં દુષણ તરફ તથા ડમી સ્કુલ કલ્ચર તરફ જઇ રહ્યા છે ત્યારે મોદી સ્કૂલીંગ સિસ્ટમે એક સ્કૂલ મોડલનાં માધ્યમથી એનટીસી દ્વારા લેવાતી નેશનલ લેવલની પરીક્ષાઓમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સ્કૂલ સિસ્ટમ દ્વારા જી (ખફશક્ષ+અમદફક્ષભયમ) તથા નીટમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકાય છે તે સાબિત કર્યુ છે.
નીટનાં આવા ઉજ્જવળ પરીણામો માટે વિદ્યાર્થીઓ એ મોદી સર તથા હિતસરનું સચોટ માર્ગદર્શન. નિયમિત ચેપ્ટર ટેસ્ટ, હાફ સિલેબસ ટેસ્ટ, કુલ સિલેબસ ટેસ્ટ (એફએસટી) નું પધ્ધતિસર આયોજન. મોદી સ્કૂલનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડયુલ તથા સતત સવંદ કરવો અને માર્ગદર્શન થકી મોદી સ્કૂલીંગ સિસ્ટમએ નેશનલ લેવલની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવેલ છે.
મોદી સ્કૂલનાં સંસ્થાપક ડો.આર.પી.મોદીએ આ સફળતા અંગે જણાવ્યું કે અમો 38 વર્ષથી સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ, ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજ્યુકેશન કલ્ચરને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરીણામો શક્ય બને છે. હાલમાં નીટ,જી તથા ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ જમિં. 6 થી 10 માટે 11 ઈંઈંઝશફક્ષત, 5 ગઈંઝશફક્ષત સાથે કુલ 65+ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે. જેમાનાં 30+ ફેકલ્ટી તો આઉટસ્ટેટનાં છે. ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરીણામો મોદી સ્કુલ મેળવી રહી છે. રાજ્કોટ તથા જામનગર સીટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરોબર પણ સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાં ઉચ્ચ કારકિર્દી ઘડતર કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્કૂલ આશિર્વાદરૂપ છે. બોર્ડિંગ સ્કૂલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઇબ્રેરી તથા ડાઉન્ટ ચેમ્બર, મોબાઇલ તથા સોશિયલ મિડીયાનાં દુષણોથી દૂર કુદરતી અને શાંત વાતાવરણ તથા સક્ષમ વિદ્યાર્થીઓ વચ્ચેની હરિફાઇનું તત્વ સૌરાષ્ટ્રભર તથા ગુજરાતભરનાં આવા હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારકિર્દીનાં ઘડતર માટેનો મજબૂત પાયો પૂરો પાડે છે.
મોદી સ્કુલના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કુલનાં સંસ્થાપક ડો.આર.પી. પારસ તથા ધવલ સર
એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.