તા.૨૬ ઓગષ્ટના રોજ સવારના ૮ કલાકે રાજુલાના થોરડી જકાત નાકા પાસે આવેલ સન્યાસ આશ્રમમાં બળેવના પવિત્ર દિવસે સૌ બ્રહ્મ બંધુઓ સમુહમાં જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે બ્રાહ્મણોની ઋષિ પરંપરા મુજબ સૌ બ્રાહ્મણો સમૂહમાં જનોઈ ધારણ કરશે તો આ ભવ્ય જવણીમાં સૌ બ્રાહ્મણોએ પધારવા પ્રમુખ જય પરશુરામ ગ્રુપ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આમંત્રણ પાઠવેલ છે.
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ