રૂ.4 હજારની ઉઘરાણીના મુદ્દે સરાજાહેર યુવાનની હત્યાનો પ્રયાસ કરતા શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટમાં અમીન માર્ગ નજીક અક્ષર માર્ગ રોડ ઉપર ગઈકાલ સાંજના સમયે પૈસાની લેતી દેતી ના મુદ્દે બેશક સોએ સરા જાહેર એક યુવાનને છરીના ઘાસ કી દેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો બનાવની જાણ માલવિયા નગર પોલીસને થતા પોલીસે યુવાનની ફરિયાદ પરથી બંને શખ્સો સામે હત્યાની કોશિશ નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ મવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિકભાઈ ચંદુભાઈ કાકડીયા નામના 32 વર્ષીય યુવાન ગઈકાલ સાંજના સમયે અમિન માર્ગ પર હતો ત્યારે તેને પૈસા લેતી દેતી ના પ્રશ્નો હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા નામના શખ્સો સાથે ઝગડો થયો હતો જેમાં બંને શખ્સોએ ઉસકે રાઈને મૌલિકને સરા જાહેર શરીરના છરીના ચારથી પાંચ ઘા ઝીંકી દેતા તેને ગંભીર રીતે ઈચ્છા પોતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બના અંગેની ઝાડ માલવયા નગર પોલીસ સ્ટાફને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જાય મૌલિક ભાઈની પૂછતા જ કરતા તેને જણાવ્યું હતું કે તેને હાર્દિકસિંહ જાડેજા પાસેથી રૂ.4,000 લેવાના હોવાથી તે અમીન માર્ગ ઉપર ગયો હતો. જ્યાં બંને શખ્સોએ મૌલિક સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે મૌલિકભાઈ ની ફરિયાદ પરથી બંને શખસો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.