મોદીનો નેપાળમાં બીજો દિવસ, મુક્તિધામ મંદિરમાં વગાડયો ઢોલ અને પૂજા-અર્ચના કરી.
નરેન્દ્ર મોદીનો આજે નેપાળ મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે અહીં મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને મંદિરના આગણમાં નેપાળનો ભાતીગળ ઢોલ વગાડ્યો હતો અને મંદિરમાં જય ને વિધિવાત પૂજા-અર્ચના કરી હતી.
આજે તેઓ પશુપતિનાથ મંદિર પણ જશે અને ત્યાં પણ પૂજા અર્ચના કરશે, ગયકાલે મોદીએ જનકપુર મંદિરમાં મા સીતામદિરની પૂજા પણ કરી હતી. તે સાથે જ તેમણે જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી બતાવી હતી. નોંધનીય છે કે, 4 વર્ષમાં મોદીની આ ત્રીજી નેપાળ મુલાકાત છે. ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા. ભારત માટે નેપાળ સાથેનાં સંબંધો બહુજ મહત્વપૂર્ણ છે કારણકે ભારત અને ચીન વચ્ચે નેપાળએ મહત્વનો ચાવીરૂપ દેશ છે.
#WATCH Prime Minister Narendra Modi plays a traditional drum in #Nepal‘s Muktinath. pic.twitter.com/UlKgIh6aTl
— ANI (@ANI) May 12, 2018
#WATCH Prime Minister Narendra Modi offered prayers at #Nepal‘s Muktinath Temple. pic.twitter.com/ZwixAllkiW
— ANI (@ANI) May 12, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com