લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં રૂા.૩.૪૨ કરોડના ખર્ચે હાઈસ્કુલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ ભીમસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સંઘના વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, ગામના આગેવાન વેલુભા જાડેજા, મુન્નાભાઈ જાડેજા, વનરાજસિંહ જાડેજા, ઉપસરપંચ સહકારી મંડળીના પ્રમુખ કનકસિંહ જાડેજા, તલાટી મંત્રી વાય.આર.ભુત ટી.એસ.ઓ. પરમાર, યુવા ભાજપના જયેશભાઈ સાગઠીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ બી.એમ.ગોસાઈ (ખીરસરા)ની એક યાદીમાં જણાવાયું છે.
Trending
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ