ઓસ્ટ્રેલીયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઇ જોશી અને કોઠારી નરનારાપણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચેઉના પાસેના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિઘાલયના ૧ર૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪ર જેટલા નવયુવાન સૈનિકો શહીર થતા તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓન ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?
- અમારી લડત કૌભાંડ સામે છે, ડિરેક્ટર પદ માટે નહિં: કલ્પક મણિયાર
- જૂનાગઢ મહાપાલિકા અને 79 પાલિકામાં નવા સિમાંકન મુજબ બેઠકોની ફાળવણી
- ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ