જામનગર માં એસ ટી ના વિભાગીય નિયામક વિરુદ્ધ જાતીય સતામણી ની ફરિયાદ થઈ ચકચાર. તેનાજ વિભાગ માં વર્ગ 2 માં ફરજ બજાવતી યુવતી દ્વારા કરાઈ ફરિયાદ. આસિસ્ટન્ટ સ્ટોર કંટ્રોલર દ્વારા કરવામાં આવી ફરિયાદ. છેલ્લા કેટલાક સમય થી જાતીય સતામણી તેમજ અનૈતિક સંબંધો રાખવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવતા તાપસ ની તજવીજ ચાલુ. આ અગાઉ પણ આ આરોપી વિરુદ્ધ આ પ્રકાર ની ફરિયાદ થઈ હોવાનો આક્ષેપ.
Trending
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી