દેશ ભરમાં આંતકવાદ અને પાકિસ્તા સામે રોષ ફેલાયોછે ત્યારે જાફરબાદ માં જય શિવાજી ગ્રુપ દવારા શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.પુલવામાં કાશ્મીર ખાતે ઈછઙઋ ના જવાનો ઉપર થયેલા કાયરાના આતંકવાદી હુમલામાં શહિદ થયેલા ભારત માં ના ૪૧ સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાફરબાદ ગામ જય શિવજી ગ્રુપ વતી આજે રાત્રે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ જ્યભારત .. પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે રેલી યોજવામાં આવેલ. જેમાં દરેક દેશભક્તો એ રેલીમાં જોડાયને શહીદોને શ્રધાંજલિ આપેલ જય શિવજી ગ્રુપના સભ્યો તેમજ ગ્રામ જનો વડીલો યુવાનો મોટી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના