હાલ કોરોનાની મહામારી ચાલે છે ત્યારે કોરોના વોરિયર્સ નું પોલીસ તેમજ પત્રકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. હિંમત ચાવડા (પોલીસ કોનસ્ટેબલ)નું સન્માન કરવામાં આવ્યું હતું.રોકડીયા હનુમાનજી ચેકપોસ્ટ ઉપર સો થી વધારે બહારથી આવતા લોકો હોય છે ત્યારે રાત દિવસ જોયા વગર પોલીસ જવાન પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિક તાથી ફરજ બજાવે છે. સન્માન ભીખુશા, એમ.આઇ. શેખ,મનુભાઈ સોલંકી,ચંદ્રેશ જોશી,રસિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું.પત્રકાર અને પોલીસ પ્રજા ની મિત્ર છે એટલે પત્રકારો દ્વારા પણ કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.
Trending
- જો તમે પણ કરો છો આ ભૂલો તો સાવધાન, નહીં તો પ્રેશર કૂકર બો*મ્બની જેમ ફૂટશે!
- મહાકુંભ માટે UP રોડવેઝની મોટી તૈયારીઓ, યોગી સરકારે ભક્તો માટે કરી ખાસ વ્યવસ્થા
- Jamnagar: લાખાબાવળ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના ટળી
- મોરબીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, વધુ બે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
- Maha Kumbh security :45 કરોડ ભક્તોની સુરક્ષા માટે તત્પર રહેશે ‘દક્ષ’ પોલીસકર્મીઓ
- જુઓ આરોહી તત્સતની હલ્દી શેરેમનીની Cute ફોટોસ
- માણાવદર: ખેડૂતો અને વેપારીઓએ નવી જંત્રીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
- સ્લમ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર તૂટી પડતી એસીપી પશ્ર્ચિમની ટીમો