ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 52 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં નોંધાયો હતો.
જિલ્લો | તાલુકો | વરસાદ(મિમિમાં) |
પંચમહાલ | શહેરા | 45 |
મહીસાગર | સંતરામપુર | 38 |
પંચમહાલ | હાલોલ | 30 |
નર્મદા | સાગબારા | 24 |
જુનાગઢ | ભેંસણ | 22 |
ભાવનગર | ભાવનગર | 22 |
અરવલ્લી | મોડાસા | 19 |
રાજકોટ | જેતપુર | 19 |
અમદાવાદ | વિરમગામ | 18 |
બોટાદ | ગઢડા | 16 |
પાટણ | સમી | 14 |
અમરેલી | બાબર | 13 |
અમદાવાદ | બાવળા | 13 |
પંચમહાલ | મોરવા હડફ | 13 |
દાહોદ | ધનપુર | 13 |
બનાસકાંઠા | ભાભર | 12 |
મહેસાણા | વિસનગર | 12 |
રાજકોટ | જામકંડોરણા | 11 |
વડોદરા | વાઘોડિયા | 11 |
સાબરકાંઠા | હિંમતનગર | 10 |
દાહોદ | સિંગવાડ | 10 |
સુરેન્દ્રનગર | મૂળી | 8 |
અમરેલી | સાવરકુંડલા | 8 |
ભરૂચ | અંકલેશ્વર | 8 |
દાહોદ | સંજેલી | 6 |
અરવલ્લી | ધનસુરા | 5 |
ગાંધીનગર | માણસા | 5 |
અમરેલી | લાઠી | 5 |