ઉના તાલુકા ના દેલવાડા ગામમાં રેલવે સ્ટેશનની સામેના ભાગમાં લાકડા રાખેલ તેમાં વિકરાર આગ લાગી……ઉના નગર પાલિકાના બે ફાયર ફાઈટરના ઘટના સ્થળે…….આગ લાગવાનું કારણ અકબંધ…આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઇટર કરી રહ્યા જહેમત..
જૂનાગઢ દેલવાડા ટ્રેનનો પણ સમય (સાંજ ના ૫ ને ૪૫ નો ટાઈમ ) હોઈ તે ટ્રેન આવતી જોઈ સિગ્નલ આપેલ નહીં અને દેલવાડા થી ૧ કી.મી. પહેલા રોકી દેવામાં આવી અને એક ફાયર ટેન્કરનું પાણી ખાલી થઈ જતા તેને ભરવા મોકલેલ છે અને હજી આગ ઉપર કાબુ મેળવ્યું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com