કેટરીના અને રણબીર ફિલ્મ જગ્ગા જસુસ ફરી ચર્ચા મા આવી છે. આ ફિલ્મ તેના ડિલે લોંચીંગ ને લીધે ચર્ચા મા છે. હાલ ફરી આ ફિલ્મ ચર્ચા મા આવી છે. હાલ આ ફિલ્મ તેના એક પોસ્ટરને લઇ ને ચર્ચા મા આવી છે. આ પોસ્ટરમા રણ્બીર કપૂર કેટરીના ને કીસ કરતો જોવા મળે છે. આ પૉસ્ટર ને રીલીઝ કરવા કેટરીના એ ના કહી છે. બ્રેક-અપ પછી કેટરીના રણબીર થી દુર જ રેહવા માગે છે. તેને આ પોસ્ટર ને લઇ ને ફિલ્મ ના ડાયરેક્ટર અનુરાગ બાસુ સાથે વાત પણ કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર