વિધાનસભા પેટા ચૂંટણી પૂર્વે કેસરીયા શરૂ
અમરેલી જિલ્લા ના ચલાલા ખાતે મન્યુસીપલ ફાયનાન્સ બોર્ડ ના ધનસુખભાઈ ભંડેરી ની અધ્યક્ષતા માં બેઠક અસંખ્ય કોંગ્રેસી કાર્યક્રરો એ પેટાચૂંટણી પહેલા કેસરિયા કર્યા ધારી ના ચલાલા ખાતે તા૨૮/૮ ના રોજ મન્યુસીપલ ફાયનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સહિત ના આગેવાનો ની હાજરી માં બેઠક મળી અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા રઘુભાઈ કુમાર જીતુભાઈ જોશી હિંમતભાઈ ડુંગરી કૌશિક ભાઈ વેકરીયા પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા અમરેલી જીલ્લા મોરચા ના તમામ હોદેદારો ધારી વિધાનસભામાં આવતા મંડલ ના પ્રમુખ, મહામંત્રી ની વિશાળ ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ યુગ શક્તિ ગાયત્રી કોલેજ કેમ્પસ , ચલાલા ધારી રોડ, માહી દુધ ડેરી ચલાલા ખાતે આગામી પેટાચૂંટણી ની ઘડીઓ ગણાય છે, ત્યારે કેસરિયા રંગમાં રંગવવા દરેક નાગરિક હર્ષ-ઉલ્લાસ સાથે આગામી ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી ૨૦૨૦ ના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટીના ને ભવ્ય જીત અપાવવાના દ્રઢ લક્ષ્ય સાથે અસંખ્ય કાર્યકર્તાઓ, અને પદાધિકારીઓ સાથે બેઠક કરી વિકાસના નવા આયામો રચતી ભાજપા સરકારને અમૂલ્ય મત આપી જંગી બહુમત સાથે ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે ચર્ચા-વિચારણા કરી હતી.
ખાંભા શહેર તથા તાલુકા કોંગ્રેસની આખી ટીમનાં તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી માં જોડાઈને કેસરીયા રંગે રંગાઈ ગયા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું સુત્ર કોગ્રેસ મુક્ત ભારત ને ચરિતાર્થ કર્યુ હતું.