ગુજરાત રાજય સરકારની ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નીતેષ ડોડીઆ, ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામીના વરદ હસ્તે શહેરના ર૦૬ લારી ગલ્લા તથા ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવેલ અને તમામ ઓળખકાર્ડ ધારકોએ ફરજીયાત પણે લારી ગલ્લા તેમજ ફેરીયાઓએ આ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. નિયમો ભંગ કરનાર સાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ મિશના મગલમના કપીલભાઇ વાઘેલાની યાદી જણાવે છે.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ