ભારત ચીનની સરહદ પર ભારે અથડામણમાં શહીદ થયેલા ભારતીય વીર જવાનોને બિલખામાં ગ્રામજનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. બિલખાના લોકોએ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. શહીદોને વંદન કરતા ભારત માતાકી જય, વંદે માતરમ્ જેવા નારાઓ લગાવ્યા બાદ બે મીનીટ મૌન પાળી વિરગતી પામેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીહતી.
Trending
- ઉનાળો એટલે સુતરાઉ કાપડ અને શ્વેત વસ્ત્રો..!
- World TB Day: ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત
- ભાવનગર : આશા વર્કર બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- GUJCET Exam : આજે 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા
- AAPએ વિસાવદર વિધાનસભા સીટ માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને આપી ટિકિટ…
- રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત,આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ..!
- અમદાવાદીઓ ચેતી જજો..!
- શહીદ દિવસ : વીર ભૂમિમાં જન્મેલા આઝાદીના જોશીલા વીરોને શત શત નમન…