ભુજ શહેરમાં આજે વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવાયો હતો અને સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યો હતો શહેરના મહિલા અગ્રણી સ્વ સુહાસિની બેન શૈલેષભાઈ ધોળકિયા ની બીજી પુણ્યતિથીએ સૌપ્રથમ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શ્રમજીવી વિસ્તારોમાં બાળકોને ભરપેટ નાસ્તો કરવામાં આવ્યો હતો આજના દિને સત્યમ ના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ મધુભાઈ ત્રિપાઠી જયશ્રીબેન ત્રિપાઠી ઘનશ્યામભાઈ લાખાણી તેમજ અન્ય ઉપસ્થિત રહીને સેવાકાર્યમાં જોડાયા હતા ઉપરાંત અનલોક ને ધ્યાને લઇને નાગરિકોને સામાજિક અંતર જાળવી રાખવાની વિનંતી સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું માઈક સિસ્ટમ સાથે અલગ અલગ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા
Trending
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે? અરજી કરતા પહેલા જાણો
- નાના બાળકોને આ વસ્તુઓ આપવાથી પડી શકે છે તેના પર ખરાબ અસર
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો