સાળા-બનેવીએ બે સાગરીતો સાથે પરિણીતાની એકલતાનો ફાયદો ઉઠાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યુ
શહેર ખાતે રહેતી 20 વર્ષીય પરણીતા ના ઘરમાં મધરાતે શાળા બનેવીએ અને બે સાગરીતોની મદદથી ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાવા પામી છે ધોધ આ યુવતીના ગાલ ગળા છાતી અને હાથ પર ઇજાઓ થતાં આ ઘટના અંગેની જાણ થતા જ તેમના પતિએ એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત અનુસાર રાત્રી ના નિત્યક્રમ મુજબ પરણિતા વાળું કરીને મોબાઈલ ફોર જોતાં-જોતાં બેડરૂમમાં સુતી હતી તેમના પતિને રાત્રિના સમયે મિત્રો જોડે બેઠક કરી મોડા આવવાના ટેવ હોવાથી તેણે દરવાજો બહારથી ખૂલી શકે તે રીતે સ્ટોપર મારી બંધ કર્યો હતો તે દરમિયાન રાત્રીના 12 કલાકે આરોપી નુરમામદ સુમાર બાફણ ( રહે આઝાદ નગર ભુજ) અને તેનો સાળો અકબર ઉર્ફે અક્કો મયાત્રા ( રહે ભુજ) તેમના બે સાગરીતો સાથે ઘરમાં ઘૂસી આવેલ નુરમામદ અને અકબરે પરિણીતાનું મોંઢુ હાથ થી દબાવી કપડાં ફાડી નાખ્યાં હતા અને વારાફરતી પાસવી દુષ્કર્મ આચર્યું હતું આ સમયે તેમની સાથે રહેલા અજાણ્યા બે સાગરીતોએ યુવતીના બેઉ પકડી ગયા હતા ભોજપુરી અને શરીરે ઠેર ઠેર નખ થી ઉજરડા કર્યા હતા દુષ્કર્મ આચર્યા બાદ ચાર જણા નાસી છૂટયા હતા બનાવ બાદ યુવતીએ ફોન કરી પતિને જાણ કરતાં તે તરત જ દોડી આવ્યો હતો અને એમ્બ્યુલન્સ બોલાવી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો આ બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આઈપીસી 376 ડી( સામૂહિક દુષ્કર્મ) 452 (ગૃહઅપ્રવેશ) 323 (ઇજા વ્યથા પહોંચાડવી સહિતની કલમો તળે વહેલી પરોઢે 5:00 વાગે પોલીસ દફતરે ગુનો નોંધાયો હતો
આ બનાવ અંગે વધુ જાણવા મળતી માહિતી મુજબ નુરમામદ ત્યાં આયોજિત ડાંડિયારાસ પરિણીતા પતિ જોડે ઞઈ હતી ત્યારે અકબર દ્વારા કોની પત્ની છો અને ક્યાં રહે છે ? તેમ પૂછી પરિચય કેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેને કશું જવાબ આપ્યો ન હતો ત્યાર પછી પરણિતા શાકભાજી લેવા કે બજારમાં ખરીદી કરવા જાય ત્યારે અકબર તેનો પીછો કરતો હતો