કરીબીયન દેશ ડોમીનીકન રિપબ્લિકમાં એક નાનકડું ગામ છે જેનુ નામ લા-સેલીનાસ છે. અહીં ના છોકરાઅ એક અજીબો-ગરીબ બીમારીથી પસાર થયા છે અહીંના યુવાઓની પહચાન હવે એક સવાલ બની ગયો છે.
આ ગામમાં દર ૯૦ બાળકોમાંથી ૧ બાળક એવું હોય છે જે જન્મ તો છોકરીના રૂપમાં છે પરંતુ તે ૧૨ વર્ષની થતા જ આપ મેળે છોકરો બની જાય છે એટલે કે યુવાવસ્થામાં આવતા જ તેમના અમુક અંગ વીકસીત થાવ માંડે છે આ બાળકોને ત્યાં ‘ગ્લેદોચે’ કહેવામાં આવે છે જેનો મતલબ સારો થતો નથી . બાયોલોજીકલ પ્રમાણે તેને સુડો હેમોફડાઇટ કહેવામાં આવે છે ઇન્ડિયામાં તેને કિન્નર કહેવામાં આવે છે એટલે કે તેમના ગુપ્તાંગ પુરી રીતે વીકસીત થયા હોતા નથી.
આ એક એવા જ છોકરાની કહાની છે જે જન્મ્યો હતો છોકરીના રૂપમાં અને ૧૨ વર્ષનો થતા જ છોકરો બની ગયો. તેનું નામ જોની છે. જોનીનો જન્મ એક છોકરીના રૂપમાં થયો હતો તેનું નામ ફેલીસીતા રાખ્યુ હતું જોની એક છોકરીના રૂપમાં જન્મલો હોવાથી તેને એક છોકરીની જેમ મોટો કરવામાં આવ્યો હતો. જોની જ્યારે ૭ વર્ષનો થયો ત્યારે તેમના શરીરમાં બદલાવ આવવાનું શરૂ થયું હતું. તેના જન્મના સમયે ન હતા આજે જોની ઉમ્ર ૨૪ વર્ષની છેે જે એક પુરુષના રૂપ છે.
શું છે આ બીમારી?
જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે તે સ્ત્રીલીંગ હોય કે પુલીંગ તેમના બે પગની વચ્ચે એક ઉભાર હોય છે જેને ‘ટ્યુબર્કલ’ કહેવામાં આવે છે જ્યારે આ બાળક ૮ અઠવાડિયાનું થઇ જાય છે ત્યારે તે બાળકમાં સ્ત્રીલિંગ કે પુરુષલીંગમા આકારમાં બદલાય છેે પરંતુ અમુક બાળકોમાં આ વિકાસની કમી રહે છે જે હોર્મોન બનવામાં મદદરૂપ કરે છે અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે વીકસીત થાય છે આ હોર્મોનને વીકસીત થતા ૧૦ વર્ષ લાગી છે આથી તે બાળક છોકરીના‚પમાં જન્મ લઇ ૧૦ વર્ષ પછી પુરુષ બને છે.
આપણા દેશમાં જેમ કિન્નરોને એક અપમાનીત નજરથી જોવામાં આવે છે તેમ આવા બાળકોનો પણ એજ હાલ હોય છે.