સવંત ૨૦૭૪માં આખા વર્ષ દરમ્યાન પાંચ ગ્રહણો થશે તેમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્ય ગ્રહણ થશે તેમાથી બે ગ્રહણ ભારતમાં દેખાશે તે ધાર્મિક દ્રષ્ટીએ પાળવાના રહેશે. મહાસુદ પુનમ બુધવારે તા. ૩૧-૧-૧૮ કર્ક રાશીમાં ચંદ્રગ્રહણ થશે ભારતમાં દેખાશે જે પાળવાનું રહેશે.
મહાવદ અમાસ ગુરુવાર તા. ૧૫-૨-૧૮ કુંભ રાશીમાં સૂર્યગ્રહણ થશે ભારતમાં નહિ દેખાય આથી પાળવાનું નહિ રહે. નિજ જેઠ વદ અમાસ શુક્રવાર તા. ૧૩-૭-૧૮ કર્ક રાશીમાં સૂર્યગ્રહણ થશે ભારતમાં નહિ દેખાય આથી પાળવાનું નહી રહે. અષાઢ સુદ પુનમ શુક્રવાર તા. ૨૭-૭-૧૮ મકર રાશીમાં ચંદ્રગ્રહણ થશે ભારતમાં દેખાશે પાળવાનું રહેશે. અષાઢ વદ અમાસ શનિવાર તા. ૧૧-૮-૧૮ કર્ક રાશીમાં સૂર્યગ્રહણ થશે ભારતમાં નહી દેખાય આથી પાળવાનું રહેતું નથી. રવિ પુષ્પામૃતયોગ વૈશાખ સુદ સાતમ રવિવાર તા. ૨૨-૪-૧૮ (સાંજે ૬.૧૫ થી) અધિક શેઠ સુદ છઠ્ઠ રવિવાર તા. ૨૦-૫-૧૮ (સવારે ૬.૦૭ થી રાત્રીના ૧૦.૪૫ સુધી) નિજ જેઠ સુદ ચોથ રવિવાર તા. ૧૭-૬-૧૮ (આખો દિવસ) ગુ‚ પુષ્પા મૃતયોગ કારતક વદ છઠ્ઠ ગુરુવાર તા. ૯-૧૧-૧૭ (બપોરે ૧.૩૯ થી) માગશર વદ ચોથ ગુરુવાર તા. ૭-૧૨-૧૭ (રાત્રીના ૭.૫૪ સુધી) અષાઢ વદ તેરસ ગુરુવાર તા. ૯-૮-૧૮ શ્રાવણ વદ અગીયારસ ગુરુવાર તા. ૬-૯-૧૮ (બપોરે ૩.૧૪ થી) ભાદરવા વદ દશમ ગુરુવાર તા. ૪-૧૦-૧૮ (રાત્રીના ૮.૪૯ સુધી) બુધવારી અમાસ પૌષ વદ અમાસ તા. ૧૭-૧-૧૮ અધિક જેઠ વદ અમાસ તા. ૧૩-૬-૧૮ આસોવદ અમાસ તા. ૭-૧૧-૧૮ અંગારકી ચોથ કારતક વદ ચોથ મંગળવાર તા. ૭-૧૧-૧૭ ચૈત્ર વદ ત્રીજ મંગળવાર તા. ૩-૪-૧૮ અષાઢ વદ ચોથ મંગળવાર તા. ૩૧-૭-૧૮ પૂર્ણિમાં વ્રતની યાદી કારતક વદ ચૌદશ શુક્રવારે તા. ૩-૧૧-૧૭ ત્રિપુરારી પુનમમાગશર સુદ પુનમ રવિવાર તા. ૩-૧૨-૧૭ દત્ત પુર્ણિમાં પોષ સુદ પુનમ મંગળવાર તા. ૨-૧-૧૮ શાકભરી પુર્ણિમા
મહાસુદ પુનમ બુધવાર તા. ૩૧-૧-૧૮ માધી પુનમ ફાગણ સુદ ચોદશ ગુરુવાર તા. ૧-૩-૧૮ હોળી ફાગ પૂર્ણિમા ચૈત્ર સુદ પુનમ શનિવાર તા. ૩૧-૩-૧૮ હનુમાનજયંતિ વૈશાખ સુદ પુનમ સોમવાર તા. ૩૦-૪-૧૮ બુઘ્ધ પૂર્ણિમા અધિક જેઠ સુદ પુનમ મંગળવાર તા. ૨૯-૫-૧૮ વ્રતની પુનમ નિજ જેઠ સુદ પુનમ ગુરુવાર તા. ૨૮-૬-૧૮ વટસાવિત્રી પુનમ અષાઢ સુદ પુનમ શુક્રવાર તા. ૨૭-૭-૧૮ ગુરુ પૂર્ણિમા શ્રાવણ સુદ પુનમ રવિવાર તા. ૨૬-૮-૧૮ શ્રાવણી પૂર્ણિમા નારીયેળી પુનમ ભાદરવા સુદ ચૌદશ સોમવાર તા. ૨૪-૯-૧૮ ભાદરવી પુનમઆસો સુદ પુનમ બુધવાર તા. ૨૪-૧૦-૧૮ શરદ પુનમ