અમરનાથ યાત્રા દરમિયાન 20 દિવસમાં અત્યારસુધીમાં 22 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાંથી છ મોત છેલ્લાં ચાર દિવસમાં થઈ છે. યાત્રાની શરૂઆત 1 જુલાઈથી થઈ હતી. જે બાદ લગભગ અઢી લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યા છે. યાત્રા 15 ઓગસ્ટે રક્ષા બંધનના દિવસે પૂર્ણ થશે.
અધિકારીઓ જણાવ્યા મુજબ પવિત્ર ગુફાના દર્શન માટે આવેલાં 18 શ્રદ્ધાળુ, બે સેવાદાર અને ગુફાના રસ્તામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે. આ ઉપરાંત 30 અન્ય શ્રદ્ધાળુ પથ્થર લાગવાથી અને અન્ય કારણોથી ઘાયલ થયા છે. દર વર્ષે ઓક્સીજનની ઉણપ અને તેની સાથે જોડાયેલી શારીરિક પરેશાનીઓને કારણે શ્રદ્ધાળુઓના જીવ પર ખતરો હોય છે. યાત્રા પહેલાં શ્રદ્ધાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી હોય છે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!