આંતરિક બળવા જેવી સ્થિતિ વચ્ચે ભારે રાજકીય દબાણ સર્જાયું!
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર પર અત્યારે દેશમાં આંતરિક બળવા જેવી પરિસ્થિતિ વચ્ચે ભારે રાજકીય દબાણ સરઝાયું છે તમામ પક્ષ ના સહયોગથી પાકિસ્તાનની જનતા સરકાર સામે રોડ ઉપર ઉતરી આવી હોય તેમ યોજાયેલી એક અભૂતપૂર્વ રેલી બાદ તમામ પક્ષો નાસહયોગથી ચાલી રહેલા આંદોલન અંતર્ગત સરકારને જનતાની માંગ સ્વીકારવા માટે નો બે દિવસનો સમય આપવામાં આવ્યું છે પાકિસ્તાનમાં અત્યારે ઇમરાન ખાન સરકાર સામે મોટી સમસ્યા ઉભી થઇ છે પાકિસ્તાનના મૌલાના ફઝલુ ઉર રહેમાને શુક્રવારે વડાપ્રધાન ઇમરાન ખાનને બે દિવસની મુદ્દત આપીને રાજીનામું આપવા દબાણ કરીને પાકિસ્તાનના ” ગોરબેચેવ” તરીકેની છાપ ધરાવતા ઇમરાન ખાનની હવે જનતા નામ ધીરજ ની કસોટી કર્યા વગર શાંતિપૂર્વક રીતે રાજીનામું આપી દેવા તાકીદ કરી છે.
પાકિસ્તાનમાં આર્થિક કટોકટી અને દેશમાં આંતરિક વિગ્રહનો જેવી પરિસ્થિતિ દરમિયાન મૌલાના ફઝલુ રહેમાનને દેશના તમામ વિપક્ષના સહયોગથી સરકાર સામે મોરચો ખોલી દીધો છે મૌલાના અબ્દુલ રહેમાને એજે યોજેલી સભામાં આઝાદી માર્ચ બાદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના લોકો ની સંયમની પરીક્ષા લેવાનું બંધ કરી દો અને સત્તાના સુકાન પ્રજાના હાથમાં સોંપી દો ને તમામ વિપક્ષ અને એક જૂથ કરી જમાત એ ઉમિયા ઇસ્લામ ની આગેવાનીમાં રાજધાની ખાતે ગુરુવારે સિંધથી લાહોર સુધીની પદયાત્રા બાદ એક રેલીને સંબોધન કરી હતી અબ્દુલ રહેમાન સાથે પાકિસ્તાન મુસ્લિમ લીગ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને આવા મી નેશનલ પાર્ટી સહિતના દેશના તમામ વિપક્ષો ઇમરાન સરકાર સામે મેદાનમાં ઉતરી ચૂક્યા છે સર સરકાર ના વહીવટથી અસંતોષ તમામ વિપક્ષોએ ઇમરાન ખાન નું રાજીનામું માંગીને તાત્કાલિક પદ ત્યાગ કરવાની માંગણી કરી છે વિશાળ જનસમુદાય સાથે એકત્ર થયેલા તમામ પક્ષોએ સરકાર પર ૨૫મી જુલાઈએ એ યોજાયેલી ચૂંટણીઓને છેતરપિંડી નાટક હોવાનુંજણાવ્યું હતું કે અમે કોઈપણ સંજોગોમાં ચૂંટણીનું પરિણામ અને સત્તામાં આવેલી સરકાર નો સ્વીકાર કરશો નહીંઅમે સરકારને એક વર્ષનો સમય આપ્યો પરંતુ હવે અમે એક પણ મિનિટનો સમય આપવા તૈયાર નથી ઇમરાન ખાને તાત્કાલિક લોકોની લાગણી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ જો ઇમરાન ખાન આવું કરવામાં બીજા રાજકારણીઓની જેમ ગલ્લાતલ્લા કરશે તો દેશના તમામ વિપક્ષો અને પ્રજા જરાપણ ચૂપ નહીં રહે.
આ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે રાજકીય જંગે ચડેલા મૌલાના રહેમાને જણાવ્યું હતું કે દહી કે શક્ષ સપાટીએ દેશના અર્થતંત્રને બરબાદ કરી દીધું છે અને તેમના શાસન ની દેશ ને ખુબ મોટી કિંમત ચૂકવવી પડી રહી છે પાકિસ્તાનના ગોરબા ચિવ ને હવે રાજીનામું આપવું જ પડશે બે દિવસમાં જો રાજીનામું નહીં આપવામાં આવે તો અમારે દેશ વ્યાપી વિરોધ કાર્યક્રમ અંગે ગંભીરતાથી વિચારવું પડશે રહેમાને જણાવ્યું હતું કે દેખાવ કરો અત્યારે શાંત છે પરંતુ તેમના સંયમની પરીક્ષા લેવા વિ નં જોઈએ તેમણે જણાવ્યું હતું કે અમારા સમર્થકોને અમે શાંતિ જાળવવાની હિમાયત કરી રહ્યા છીએ પરંતુ હવે પ્રજાના સંયમની કસોટી થવી ન જોઈએ પ્રેમ અને વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્ય ની રણનીતિ તૈયાર છે તમામ વિપક્ષ દળ ની એક જ માંગ છે કે જો ઇમરાન ખાન અપાયેલી મુદત મ પોતાનો હોદ્દો નહીં છોડે તો પરિણામ સારું નહીં આવે . પ્રેમ અને સાથે સાથે એવી હિમાયત કરી છે કે દેશની જનતાએ જનતાના આ વિરોધ વચ્ચે ૫૦ ભૂમિકા ભજવવી જોઈએ અમે કોઈપણ પ્રકારની સંઘર્ષની સ્થિતિ ઇચ્છતા નથી સેનાએ મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઈએ અમે બે દિવસ નો સમય સરકારને આપ્યો છે આવી આ સમયગાળો વિચારવા માટે પૂરતો છે જો ઇમરાન ખાન બે દિવસમાં રાજીનામું નહીં આપે તો દેશમાં જબરા એ વિરોધ થશે રહેમાને પાકિસ્તાન સરકાર પર કાશ્મીર નીતિ ને લઈનેપણ પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારએ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા જોઈએ અને કરતારપુર પ્રોજેક્ટ ને સાકાર બનવવું જોઈએ હવે સમય આવી ગયો છે કે અમે જુઠા ના આધારે રચવામાં આવેલી સરકારની કમર તોડી નાખીએ હવે અમે ઇમરાન ખાન ને વધુ સમય સહન કરવાના નથી ઇમરાન ખાન ન્યા જઈને વડાપ્રધાન તરીકે ચાલુ રાખવા એ દેશ માટે સારું નથી પ્રમુખ એવા શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે દસ હજારથી વધુની જનમેદનીને સંબોધતા શરીફે ઇમરાન ખાનને હવે પોતાનું પદ છોડી દેવાનું હિમાયત કરી હતી આ જંગી જાહેરસભામાં ધાર્મિક રાજકીય પાર્ટીઓ એક મંચ પર આવી હતી શરીફે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનને ઇમરાન સરકાર થી મુક્તિ અપાવવા માટે જે જબ શરૂ કરી છે તે પરિણામ સિવાય બંધ થવાની નથી દેશનું અર્થતંત્ર છેલ્લા છ મહિનામાં ભાંગીને ભૂકો થઇ ગયો છે ૭૨ વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાનની હાલત અત્યારે સૌથી વધુ ખરાબ છે જો અમને તક આપવામાં આવે તો પાકિસ્તાનના અર્થતંત્રને છ વર્ષમાં જ છ મહિનામાં બેઠું કરવા કટીબધ્ધ છીએ નેતા એ જણાવ્યું હતું કે વિપક્ષ હવે ઈમરાન ખાનના રાજીનામા સુધી શાંત નહી બેસી બેસે તેમણે જણાવ્યું હતું કે પ્રથમવાર આઝાદી માર્ચ ના દેખાવકારોએ વડાપ્રધાન ઇમરાન ખાન નું રાજીનામું માગ્યું છે અમારી ચૂંટણી વ્યવસ્થા પડી ભાંગી છે અને તેમાં સત્તાનો ખૂબ દુરુપયોગ થાય છે બીપી ન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે ઈમરાન ખાન એક કટપુતલી થી વિશેષ કંઈ નથી હવે દેશ તેમને વડાપ્રધાન તરીકે જરાપણ તું નથી અમે આ સિલેક્ટેડ સરકારને માન્યતા આપવાના નથી સરકાર દ્વારા લોકોના હિત વિરુદ્ધના કાર્યો સામે હવે વિપક્ષ ક્યારેય શાંત નહીં બેસે તેમણે જણાવ્યું હતું કે સેનાએ પણ મતદાન મથકની બહાર અને અંદર જે ફરજ બજાવવાની હોય તે બધા આવી નથી વડાપ્રધાન વડાપ્રધાન ઇમરાન ખાન સામે સમગ્ર દેશમાં ભારે મોટો વિરોધ થઈ રહ્યો છે.
દેખાવકારોએ પાકિસ્તાનમાં મીડિયાની સ્વાયત્તતા અને લોકતંત્ર ના મૂળભૂત સિદ્ધાંતોની હત્યા થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ વડાપ્રધાન ઇમરાન ખાને આ દેખાવો અને રેલીઓને પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવવા નું કાવતરુ ગણાવીને જણાવ્યું હતું કે હું દેશના વાતાવરણને બગાડનારા તમામને જેલમાં નાખી દઈશ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ તેના ભાઈ તહેવાર પૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી અને પૂર્વ વડાપ્રધાન શાહિદ ખયામ અબ્બાસ સહિતના નેતાઓ સરકાર અને સુરક્ષા માટે જોખમી બની ગયા છે ઇમરાન ખાને જણાવ્યું હતું કે પક્ષ તેની મર્યાદા મૂકી ગઈ ચૂકી ગયું છે તે સંસદને સળગાવી દેવાની વાતો કરે છે તે સારું નથી વિપક્ષ એકજૂટ થઈને સરકારની અને દેશની આર્થિક સ્થિતિ સુધારવા ની વાતો કરે છે શરીફે જણાવ્યું હતું કે જો સરકાર વિપક્ષ અને તક આપે તો પરિસ્થિતિ સુધરે તેમ છે અત્યારે ૭૨ વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાનના અર્થતંત્રની હાલત ખૂબ જ ખરાબ છે એનસીપીના નેતા ન્યાય સારું સેને જણાવ્યું હતું કે વિપક્ષ હવે શાંત નહીં બેસે હવે ઇમરાન ખાન સરકારને ખુદ ઇમરાન ખાન ને ઘરે બેસવાનો વારો આવ્યો છે દેશમાં મીડિયા અને રાજકીય વ્યક્તિઓની આઝાદી છીનવાઈ ગઈ છે પાકિસ્તાનમાં તમામ વિપક્ષ અને દેખાવકારોએ ઇમરાન ખાનને માત્ર બે દિવસની મુદત આપી છે.જો ઇમરાન ખાન રાજીનામું નહીં આપે તો સમગ્ર દેશમાં જબરુ જનઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.