ગુજરાત સરકાર દ્વારા આવતીકાલ થી અમલ શરૂ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દર નો અમલ તા. ૫/૮/૨૦૧૯ થી શરૂ ગુજરાત રાજ્ય ની દરેક  મામલતદરની કચેરી માં ખાસ કરીને ફિક્સ ડયુટી સંબંધિત લેખ જે ઈ- ધરા માં નોધ સાથે રજૂ થતા હોય છે તેવા લેખોમાં આવતીકાલે નોટીફિકેશન ની વિગતે ની રકમના લેખો જ રજૂ થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન સરકારી કચેરી ઓ માં વિવિધ કામો માટે રજૂ થતા સોગંદનામાં માં મિનિમમ ૫૦ ના દર ના સ્ટેમ્પ પેપર પર જ થશે અન્ય ડોક્યુમેન્ટ કરાર સમતી લેખ એગ્રીમેન્ટ ૧૦૦ થી લઈ ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર જ થશે સર નિરીક્ષક નોંધણી કચેરી ગાંધીનગર દ્વારા સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દરો નો કાલ થી રાજ્યભર માં અમલ શરૂ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.