જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા માંડે તો તમે અનેક બદલાવ તમારા સ્વાસ્થ્યમાં જોવા મળે છે. ત્યારે દરેક વ્યક્તિને વારંવાર આ એક સર્દીની બીમારીથી અનેકવાર પીડાતો હોય છે. તેને કારણે કામમાં પણ રસ નથી રહેતો અને તેનાથી વારંવાર તે અકળાય જાય છે. પણ આ સર્દીનું નિરાકરણ લાવા જો ખોરાકમાં અમુક સામગ્રી ઉમેરવામાં આવે તો તે આ સમસ્યાથી ખૂબ સરળ રીતથી આ શરદી દૂર શકાય છે. ઘરે મળી આવતી આ સામગ્રી સાથે થશે તમને સમાધાન.
વિટામિન સી યુક્ત ખોરાક
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવતું તે વિટામિન સી. દિવસભર જો તમારા આહારમાં પૈપ્યા સંતરા બ્રોકલી ટામેટાં આવા શાકભાજી અને ફળનું સેવન કરો તો તેનાથી આ સર્દીની સમસ્યા ખૂબ સરળતાથી દૂર થઈ શકશે.
શુદ્ધ મધ
દરેક મીઠાઇમાં તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બનતું આ એક મધ. જેમાં ખૂબ સારા એવા પ્રમાણમાં એંટિઓક્સિડેંટ હોય છે. મધને દૂધ સાથે લેવાથી કે હળદર સાથે પણ લેવાથી શરદીનો આ સમસ્યાનું આવશે સમાધાન.
ડુંગળી
દિવસભરમાં ઘણા લોકો કા તો જમતી વખતે અથવા તો વાનગીઓમાં ડુંગળીનો સેવન કરો. તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ સુધરશે અને કારણ ડુંગળી તે એંટિબેકટેર્યાલ હોય છે. સૂપ કે પછી જમવામાં તેનો ઉપયોગ કરવાથી શરદી દૂર થશે.
ચા
દરેક ગુજરાતીની ઘરે સવાર અને બપોરે દરેકને જેની તલપ લાગતી તેવી આ ચા. દિવસભર ચા પીતા જાવ તો તેનાથી આ શરદી તમને શરીરમાં ગરમાવો આપશે અને સ્વાસ્થ્યને ખૂબ ઉપયોગી બનશે. ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી થઈ શકે છે.