ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક

– એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ

– ભીલ સેવા મંડળી (દાહોદ) : ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)

– દક્ષિણામૂર્તિ સંસ્થા (આંબલા, જિ.ભાવનગર) : નાનાભાઇ ભટ્ટ

– લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઇ ભટ્ટ

– સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશન (SEWA) : ઇલા ભટ્ટ

– ભૂવનેશ્ર્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી

– પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ

– શ્રીમતી નાથીબાઇ દામોદાર ઠાકરશી (SNDT) મહિલા યુનિવર્સિટી (મુંબઇમાં) : વિઠ્ઠલદાસ ઠાકરશી

– કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇનો સંગ્રહ

– અતુલ પ્રોડક્ટસ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઇ

– અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઇ

– લાલભાઇ દલપતભાઇ ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઇ

– હડાણા લાઇબ્રેરી : વાજસુરવાળા દરબાર

– શેક્સિ૫યર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ

– શ્રુતિ સંગીત સંસથા : રાસબિહારી દેસાઇ

– નૃત્ય ભારતી : ઇલાક્ષી ઠાકોર

– ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)

– ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકર

– ઇન્ડિયન નેશનલ થિયેટર : દામુભાઇ ઝવેરી

– નાટ્યસંપદા : કાંતિ મડિયા

– સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડો.વિક્રમ સારાભાઇ

– ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડો.વિક્રમ સારાભાઇ

– ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડો.વિક્રમ સારાભાઇ

– દર્પણ એકેડમી ફોર પરફોર્મિગ આર્ટ્સ (અમદાવાદ) : મૃણાલિની સારાભાઇ

– એલેમ્બિક કેમિકલ વકર્સ : ત્રિભુવનદાસ ગજ્જર

– હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયમૂનિ

– પ્રેમચંદ ટ્રેનિંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ

– આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગિરધરદાસ

– અમૂલ ડેરી (આણંદ) : ત્રિભોવનદાસ પટેલ

– સેવક સમાજ (આણંદ) : ત્રિભોવનદાસ પટેલ

– પ્રથમ ઇજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઇલાલભાઇ પટેલ

– સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ

– નિહારિકા ક્લબ : બચુભાઇ રાવત

– ગાંધર્વ નિકેતન (ભરુચ) : પંડિત ઓમકારના ઠાકુર

– કલાયતન (વલસાડ) : ભીખુભાઇ ભાવસાર

– સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ) : નંદન મહેતા

– અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા

– ગુજરાત કલાસંઘ (અમદાવાદ) : રવિશંકર રાવળ

– શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ

– વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી

– ગુજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન

– કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) : ચીમનભાઇ પટેલ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.