આજથી રાજકોટ શહેર-જીલ્લામાં કડક આચાર સંહિતા અમલ કરવામાં આવશે. સરકીટ હાઉસ-પથીકાશ્રમ-એનેકસી ભવન-તમામ સરકારી વાહનો-તમામ સ્ટાફ-કલેકટરના હવાલે કરવામાં આવ્યો, સાથે જ વાહનો રીકવીઝીટ કરવા આદેશો આપવામાં આવ્યો, તેમજ ચૂંટણીમાં મુકાયેલા તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી. LTC ઉપર ગયેલ તમામને પાછા બોલાવી લેવા દરેક કચેરીના વડાને આદેશ આપી દેવામાં આવ્યો છે. કલેકટરે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર-જીલ્લામાં કડક આચાર સંહિતા અમલમાં
Previous Article૨૪ કલાકમાં ૧૦ કિ.મી. ચાલી આ કાચબાએ આપ્યો પ્રેમનો પુરાવો…!
Next Article ન હોય…. ૧૧૨ વર્ષના માજી પીવે છે રોજની ૩૦ સિગરેટ…!