શિક્ષકો પોતે કલાસરૂમમાં મોબાઇલમાં ખૂંપેલા હોય, કાયદાની કડક અમલવારી કરી શકાતી નથી
રાજ્યભરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ અમર્યાદિત રીતે વધી જતા શૈક્ષણિક સંસઓમાં તે દૂષણ સમાન બની રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજમાં વિર્દ્યાીઓને મોબાઇલ લઇને જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયેલો છે. તો શૈક્ષણિક સ્ટાફ અને વાલીઓ માટે પણ ફોન મોટાભાગના સ્ળોએ વાપરવા માટે નિષેધ છે.
સ્કૂલના શિક્ષકો ક્લાસમાં મોબાઇલ લઇને જતા હોવાની વાલીઓ અવારનવાર ફરિયાદ કરી રહ્યા છે ત્યારે આગામી સત્રી મોબાઇલ ફોન લઇ જવા પરના પ્રતિબંધનો ચૂસ્ત અમલ ાય તે માટે તકેદારી રાખવામાં આવશે અને કોઇ ફરિયાદ મળશે તો તેની પર સનિક તંત્ર દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ-૨૦૧૦માં શાળા-કોલેજમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કરીને તેને ભૂલી જવાયો હોય તેવી સ્િિત તાજેતરમાં સર્જાઇ છે. તે સમયે જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, વિર્દ્યાીઓ દ્વારા મોબાઇલ ફોનનો વપરાશ વધતા શૈક્ષણિક વાતાવરણ પર ખરાબ અસર ાય છે. જેી ધોરણ ૧૨ સુધીની તમામ શાળામાં વિર્દ્યાીઓના મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ તા વાલીઓ સહિતના મુલાકાતીઓ વર્ગખંડ, ગ્રંાલય, પ્રયોગશાળા વિગેરે સ્ળે મોબાઇલ વાપરી શકશે નહીં.
પ્રામિક શાળાના વાલીઓ દ્વારા ઉઠતી ફરિયાદ મુજબ મોટાભાગના શિક્ષકો તેમની પાસે મોબાઇલ રાખે છે અને જ્યારે તેમને વિર્દ્યાીને લગતી કોઇ મુદ્દે રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ તેમાં ખૂંપેલા હોય છે. કેટલાક વાલીઓને એવો પણ ભય સતાવી રહ્યો છે કે કોલેજમાં મોબાઇલ ફોન લઇને આવતા વિર્દ્યાીઓના કારણે અયોગ્ય પ્રવૃતિને વેગ મળી શકે છે. જો વિર્દ્યાીઓ કોલેજ કેમ્પસમાં જ તેમના વાહન પાર્ક કરતા હોય તો તેનું પણ ચેકિંગ કરીને ન લાવે તે રીતે સત્તાવાળાઓએ તવાઇ લાવવાની જરૂર છે. કોલેજોમાં મોટાભાગનો શૈક્ષણિક સ્ટાફ ખુલ્લેઆમ મોબાઇલનો ઉપયોગ કરતો જોવા મળતો હોવાી વિર્દ્યાીઓ મોબાઇલ સો પકડાય તો તેની પર પણ અસરકારક કાર્યવાહી ઇ શકતી ની.
હવે તંત્ર આગામી સત્રી મોબાઇલ ફોનના કારણે કેમ્પસમાં દૂષણ જેવું લાગે કે કોઇ અઘટિત પ્રવૃતિ ાય તે પહેલાં તેની પર ચૂસ્ત પ્રતિબંધ ાય તે માટે તમામ શૈક્ષણિક સંસને તાકીદ કરવા તૈયારી કરી રહ્યું છે.