દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ, સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફીસમાં 50 ટકા મહેકમ: તા.30 એપ્રિલ સુધી જાહેરનામું અમલમાં
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે લગ્નમાં 100ની બદલે 50 લોકોની હાજરી હાજરીમાં જ લગ્ન કરવા પડશે આ ઉપરાંત તેમણે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે, તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડી આજથી અમલમાં આવશે.
લગ્ન પ્રસંગોમાં હવે માત્ર 50 લોકોને જ મંજૂરી એપ્રિલ-મેમાં તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ રાત્રી કર્ફ્યૂવાળા શહેરોમાં કર્ફ્યૂ દરમિયાન નહી યોજી શકાય લગ્ન
ગુજરાત સરકારે કોરોના સંક્રમણને રોકવા લીધા મહત્વના નિર્ણય લગ્ન સમારંભમા ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકેઅંતિમ વિધી કે ઉતરક્રિયામાં 50થી વધારે એકત્ર નહી થઈ શકે જાહેરમાં રાજ્ય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો પર લગાવ્યો પ્રતિબંધ સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર પ્રતિબંધ એપ્રિલ તથા મે મહિનામાં આવતા તમામ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી નહી શકાય તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ ઘરમાં કુટુંબ સાથે યોજવાના રહેશે
સરકારી અને અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસમાં કર્મચારીની હાજરી 50 ટકા રાખવાની અથવા અલર્ટનેટ ડે પર કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાની 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ કોવિડની ગાઈડલાઈનનું તમામ નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, અન્ય સુચના ન આવે ત્યાં સુધી આ તમામ નિર્ણયો લાગુ રહેશે