જયારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે એવી પણ વિચારીએ છીએ કે એ આપણી જિંદગીનો પણ ભાગ બને. પરંતુ એવું જરૂરી નથી કે તમે જેને પસંદ કરો છો એ વ્યક્તિ પણ તમને પસંદ કરે. અને આ વાત માટે સૌપ્રથમ એ જરૂરી છે કે તમે તમારી લાગણીઓને દર્શાવો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો. એ સાથે જ એ પણ મહત્વનું છે કે તમે કઈ રીતે પ્રેમનો ઈઝહાર કરો છો…જેનાથી સામે વળી વ્યક્તિ તમારા પ્રેમને ના ન કહી શકે.તો અહીં છે કેટલીક એવી ટિપ્સ જે તમને પ્રેમના ઇહઝહર માટે ઉપયોગી થયી શકે છે.
જયારે વાત સામે વળી વ્યક્તિને પ્રપોઝ કરવાની છે ત્યારે એ ખુબજ જરૂરી છે કે સૌથી પહેલા તેની પસંદનું ધ્યાન રાખો તમારી ગોઠવણી એવી હોવી જોઈએ કે તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રહે.ક્યારેક ક્યારેક તમારી સાદગી પણ સામે વળી વ્યક્તિનું દિલ જીતી લ્યે છે. અને એટલે જ પ્રપોઝ કરતા સમયે કોઈ બનાવટી વ્યવહાર ન કરો.એવું જ વર્તન કરવું જેમાં સામે વળી વ્યક્તિ અને તમે પણ સરળ માહોલ બનાવી શકો.
બને એટલી કોશિશ કરો કે તમારું પ્રપોઝલ સૌથી અલગ એટલે કે હટકે હોઈ.