વેરાવળ તાલુકાના સવની ગામની સીમમાં તળાવમાથી ગેરકાયદેસર ખનન કરતા એક જે.સી.બી.અને ત્રણ ટ્રેકટર આસી.કલેકટર ઓમ.પ્રકાશ, પુરવઠા અધિકારી વનરાજસિંહ પઢીયાર,સીટી તલાટી સોલંકી અને તેમની ટીમે પકડી ધોરણસર કાયઁવાહી કરેલ હતી.
આ કાયઁવાહી થી ગેરકાયદેસર ખનન કરતા ભેમાફીયાઓ મા ફફડાટ ફેલાયો છે…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com