પશુનું મારણ કરતા સાવજ નિહાળવા રૂ ૮૦૦૦ થી રૂ ૧૫૦૦૦ સુધી પડાવાય છે! ગેરકાયદે સિંહ દર્શનમાં તંત્રના જીપ ડ્રાઈવર અને બીટ ગાર્ડની પણ સંડોવણી

તાજેતરમાં વન વિભાગના બે અધિકારીઓના સસ્પેન્શની અભ્યાણ્યની બહાર ગેરકાયદે તા ‘લાયન શો’ના કરોડોના કારોબારનો ઘટસ્ફોટ યો છે. દરરોજ ૧૦ ગેરકાયદે લાયન શો તા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે.

સત્તાવાર લાયન સફારીની આવકનો ૭૦ ટકા ભાગ એટલે કે ‚.૩ કરોડ ગેરકાયદે લાયન શો દ્વારા એકઠા ાય છે. ગેરકાયદે સિંહ દર્શન માટે ‚.૫૦૦૦ ી ‚.૧૦,૦૦૦ સુધી પડાવવામાં આવે છે. રકમની માંગણી આપવાવાળાની ક્ષમતા જોઈને ાય છે. જો કોઈને પશુનું મારણ કરતા સાવજ નિહાળવા હોય તો ‚.૮૦૦૦ી ૧૫૦૦૦ સુધી ઉઘરાવવામાં આવે છે અને માત્ર સિંહ દર્શન કરવું હોય તો વ્યક્તિ દીઠ ‚.૨૦૦૦ લેવાય છે. ગ્રુપમાં તોલમોલ કરી ‚.૯૫૦ ી ૧૦૦૦ ઉઘરાવવામાં આવે છે.

જયારી સરકારે લાલ આંખ કરી સિંહ દર્શન માટે સફારી વાહનોને અટકાવ્યા છે ત્યારી ગેરકાયદે સિંહ દર્શનનો કારોબાર વધ્યો છે. આ કારોબારમાં કેટલાક જીપ ડ્રાઈવર અને બીટ ગાર્ડ પણ સંડોવાયેલા હોય છે.

 

ગીર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા ઘુસેલા તબીબો, બે શિક્ષક સહિત ૧૩ ઝડપાયા

રાજકોટનાં વેટરનરી તબીબ નીરજ વિમલ સરવૈયા, તેજસ દિલીપ સરવૈયા, જેતપુરનાં શિક્ષક કશ્યપ પંકજ ભટ્ટ, જયદિપ શશીકાંત પાણેરી, હિતેષ દેવજી મકવાણા, રમેશ નારણ ઉમરાણીયા, અશ્વીન ભનુ જોટીયા, રાજેશ રમેશ ડેનપરા, ઇમરાન હનીફ વણજારા, ચેતન પરસોતમ માલવીયા, રોહીત દિનેશ મકવાણા, કરશનગઢનાં ગોપાલ જગુ ડોડીયા, ઉર્મિત ભુપત ડોડીયા દેવળીયા રેન્જનાં વાણીયાવાવ રાઉન્ડનાં જાંબુડીવાળા જંગલ વિસ્તારમાં રાત્રીનાં સમયે ગેરકાયદે ધોરણે પ્રવેશી સિંહનું લોકેશન શોધી રહયાં હતાં.

આ દરમિયાન દેવળીયા રેન્જનાં આરએફઓ જાડેજા, રાવલીયા, બ્લોચ, રાઠોડ, સિસોદીયા સહિતનાં સ્ટાફે શખ્સોને ઝડપી લીધા હતાં. પુછપરછમાં કરશનગઢનાં ગોપાલ જગુ ડોડીયાની વાડીમાં રોકાણ કર્યુ હોવાની પણ કબુલાત કરી હતી. આરએફઓ વનરાજસિંહ જાડેજાએ દરેક પાસેી બે-બે હજાર લેખે કુલ રૂ.૨૬ હજારનો દંડ સ્ળ પર વસુલી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.