હવે એ દિવસ દૂર નથી જ્યારે સ્કુટરને પણ ટચસ્ક્રીન સિસ્ટમ ઓપરેટ કરી શકાશે.
IIT ના સ્ટુડન્ટ તરૂણ મહેતા અને સ્વપ્નિલ જૈને ૨૦૧૩માં પોતાની નોકરી છોડીને Ather energyની સ્થાપના કરી જે અંતર્ગત ભારતમાં ઇલેક્ટ્રીક સ્કુટર બનાવવાની પહેલ કરી ચાર વર્ષ બાદ તેમણે હવે એક ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કર્યુ છે. આ સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક ૫૩૪૦ના નામથી લોન્ચ થશે.
– ૭૫ કિમિ પ્રતિકલાકની સ્પીડ પર દોડી શકનારી આ બાઇકમાં ટચ ફીચરની સાથે સ્માર્ટ ડેશબોર્ડ પણ હશે. જેનાથી એન્ડ્રોઇડ ફોન sync કરી શકશો.
મોબાઇલ ફોનથી ચાર્જ કરી શકાશે.
– આ સ્માર્ટ બાઇકની બેટરી મોબાઇલથી પણ ઝડપી ચાર્જ થઇ જશે. એકવાર ચાર્જ કર્યા બાદ આ બાઇક ૬૫ કિમિ ચાલી શકશે.