IIFA એવોર્ડ એટલે ફિલ્મી સિતારાઓ ઉત્સવ જ છે. તો 2018 ના IIFA એવોર્ડનું ભવ્ય આયોજન થાઈલેન્ડના બેન્કોક શહેરમાં કરવામાં આવ્યું છે. 22-24 જૂન દરમિયાન બેન્કોક સીતારાઓથી સજ્જ થયું હોઈ તેમ શણગાર સજશે. તો આવો જાણીએ કે આ બેન્કોક સીટી વિષે અને તેની ખાશીયત વિષે….
બેન્કોક નામથી કોઈ જ એવું હશે જે અજાણ હશે, પરંતુ અહીં આપણે એ શહેરની એવી વાતો જાણીશું કે તમને પણ ત્યાં એક વાર તો જવાની ઈચ્છા થઇ જાય.
સૌપ્રથમ વાત કરીએ ત્યાંના વાલ્ડ ફેમસ મંદિરોની તો ત્યાં આવેલા છે જેનું બાંધકામ પ્રવાસીઓને ત્યાં આકર્ષી જાય છે.
થાઈલેન્ડની રાજધાની એવા બેન્કોક સીટીની બજારો અને શોપિંગ કોમ્લેક્સ અને લોકલ માર્કેટો પણ એટલેઇઝ આકર્ષક હોઈ છે અને તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થયી આવે છે. આ ઉપરાંત ત્યાંની નાઈટ લાઈફ પણ એટલીજ એન્જોયેબલ હોઈ છે જેના માટે ટુરિસ્ટ ખાસ બેંકોકની મુલાકાત લ્યે છે.
હોટેલની વાત કરીએ તો સારામાં સારી હોતે અને વીલા દરેકને પરવડે તેવા ભાવમાં મળી રહે છે. તદ્ ઉપરાંત ત્યાંની લાઈફ જોઈએ તો તેના લાંબી બોટની તરતી માર્કેટ અને ચાઈના ટાઉન પણ એક સુંદર જોવાલાયક સ્થળમાં સમાવેશ પામ્યા છે, જે ટુરીસ્ટને કઈક ને કંઈક નવું આપતા રહે છે.
બેન્કોકના ફૂડની વાત કરીએ તો એ પણ એટલું જ સ્વાદિષ્ટ હોઈ છે.જેમાં ખાશ ત્યાંનું લોકલ ફૂડ અને રૂફ ટોપ વાળા રેસ્ટોરન્ટ જે ખાશ રોમાન્ટિક કપલ માટે બનાવામાં આવ્યા છે.
તો 2018ના IIFA વાવોર્ડ માટે ફિલ્મી સિતારાઓ સજ્જ છે અને બેન્કોકની મહેમાનગતિ માણવા માટે કંઈક અનેરો જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
જાણો કોણ કરશે આ IIFA 2018માં પાર્ટીશીપેટ અને કોણ કરશે પર્ફોમન્સ…
- શાહિદ કપૂર – પર્ફોમર
- રણબીર કપૂર – પર્ફોમર
- કરણ જોહર – હોસ્ટ
- રિતેષ દેશમુખ – હોસ્ટ
- આયુષમાન ખુરાના – હોસ્ટ
- કાર્તિક આર્યન – હોસ્ટ
નોમિનેશન
બેસ્ટ ફિલ્મ
- બરેલી કી બર્ફી
- હિન્દી મીડિયમ
- ન્યુટન
- ટોઇલેટ – એક પ્રેમ કથા
- તુમ્હારી સુલુ
બેસ્ટ ડિરેક્ટર
- અશ્વિની ઐયર તિવારી – બરેલી કી બર્ફી
- સકેત ચૌધરી – હિન્દી મીડિયમ
- અનુરાગ બાસુ – જગ્ગા જાસૂસ
- અમિત વી મસૂરકર – ન્યુટન
- સુરેશ ત્રિવેણી – તુમ્હારી સુલુ
બેસ્ટ એક્ટર (ફિમેલ)
- અલિયા ભટ્ટ – બદ્રીનાથ કી દુલ્હનીયા
- લેટ શ્રીદેવી – મોમ
- ઝરીયા વસીમ –સીક્રેટ સુપરસ્ટાર
- ભૂમિ પેડનેકર – શુભ મંગલ સાવધાન
- વિદ્યા બાલન – તુમ્હારી સુલુ
બેસ્ટ એક્ટર (મેલ)
- ઇરફાન ખાન – હિન્દી મીડિયમ
- રણબીર કપૂર – જગ્ગા જાસૂસ
- આદિલ હુસૈન – મુક્તિ ભવન
- રાજકુમાર રાવ – ન્યુટન
- અક્ષય કુમાર – ટોઇલેટ – એક પ્રેમ કથા
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (ફિમેલ)
- સીમા પહવા – બરેલી કી બર્ફી
- તબૂ – ગોલમાલ અગેન
- મેહેર વીજ – સિક્રેટ સુપરસ્ટાર
- સીમા પહવા – શુભ મંગલ સાવધાન
- નેહા ધુપીયા – તુમ્હારી સુલુ
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (મેલ)
- રાજકુમાર રાવ – બરેલી કી બર્ફી
- દીપક ડોબરિયા – હિન્દી મીડિયમ
- નવાઝૂદિન સિદ્દિકી – મોમ
- પંકજ ત્રિપાઠી – ન્યુટન
- વિજય મૌર્યા – તુમ્હારી સુલુ
બેસ્ટ સ્ટોરી
- અમિત વી મસુરકર – ન્યૂટન
- સિદ્ધાર્થ-ગિરિમા – ટોયલેટ – એક પ્રેમ કથા
- સુરેશ ત્રિવેણી – તુમ્હારી સુલુ
બેસ્ટ મ્યુઝીક ડિરેક્શન
- અમલ મલ્લિક, તનિષ્ક બગચી, અખિલ સખ્દેવ – બદ્રીનાથ કી દુલ્હનિયા
- પ્રિતમ – જગ્ગા જાસુસ
- તનિષ્ક બાગ્ચી, ગુરુ રંધાવા – રજત
- નાગપાલ, અમર્ત્યરહુત, સંતાનું ઘાતક – તુમ્હારી સુલુ
બેસ્ટ બેગ્રાઉંડ સ્કોર :
- પ્રિતમ – જગ્ગા જાસૂસ
બેસ્ટ સ્ક્રીનપ્લેય
- નેતેશ તિવારી, શ્રેયસ જૈન – બરેલી કી બર્ફી
બેસ્ટ ડાઈલોગ
- હિતેશ કેવલ્યા – સુભ મંગલ સાવધાન
બેસ્ટ કોરિયોગ્રાફી
- વિજય ગાંગુલી અને રુઅલ દઉશન વરિંદની – ગલ્તિ સે મિસ્ટેક (જગ્ગા જાસૂસ)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી
- માર્સિન લસ્કાવીક, યુએસસી – ટાઇગર ઝિંદા હૈ
બેસ્ટ એડિટિંગ
- શ્વેતા વેંકટ મથેવ – ન્યુટન
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)
- મેઘના મિશ્રા – મૈં કૌન હૂઁ (સીક્રેટ સુપરસ્ટાર)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)
- અરિજીત સિંઘ – હવાયેં (જબ હૈરી મેટ સેજલ)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન
- દિલીપ સુબ્રમણ્યમ અને ગણેશ ગંગાધરન (વાયઆરએફ સ્ટુડિયો) – ટાઇગર ઝિંદા હૈ
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ
- એન.વાય. વીએફએક્સવાલા (પ્રસાદ વસંત સુતાર) – જગ્ગા જાસૂસ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com