IIFA એવોર્ડ -2017નો રંગારંગ કાર્યક્રમ ગઇકાલ રાતે ન્યૂયોર્કના મેટલાઈટ સ્ટેડિયમમાં યોજાયો હતો. બોલિવુડના સુલ્તાન સલમાન ખાન થી લઈ વરુણ ધવન, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, નેહા ધુપીયા, બિપાશા બાસુ જેવા અનેક સેલેબ્રિટી આ એવોર્ડમાં શામેલ થઈ હતી. IIFA એવોર્ડ 2017 માં બેસ્ટ એક્ટર શાહિદ કપૂર અને બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે બેસ્ટ ડાયરેક્ટર માટે અનિરુદ્ધ રોય ચોધારી નું નામ જાહેર કરાયું હતું. આ વર્ષે સલમાન ખાનને કોઈ એવોર્ડ મળ્યો નથી સલમાન ખાન સ્ટાર ફિલ્મ સુલ્તાનનું એક સોંગ જગ ઘૂમીયા ઘણું જ પોપ્યુલર થયું હતું પરંતુ આ સોંગને પણ કોએ એવોર્ડ મળ્યો નથીજ્યારે IIFA વુમન ઓફ ધ યર નો એવાર્ડ તાપશી પન્નું અને બેસ્ટ ડેબ્યું એવોર્ડ દિલજીત અને દિશા પત્નીને મળ્યો હતો જ્યારે બેસ્ટ સપોટિંગ રોલ માટે અનુપેમ ખેર અને શબાના આજમીને મળ્યો હતો. અલિયાને બેસ્ટ સ્ટાયલીશ આઈકોનનો એવોર્ડ પણ મળ્યો હતો.
Trending
- KTM એ મેટિગોફેન ખાતે ફરી ઉત્પાદન શરૂ કર્યું…
- અંજાર પોલીસે સેવાનુ ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર સુત્રને કર્યું સાર્થક
- રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે
- ભારતમાં 9.7 મિલિયન વોટ્સએપ એકાઉન્ટ્સ બેન ; કારણ જાણીને ચોંકી જશો !
- લ્યો કરો વાત…ડોક્ટર પતિએ પત્ની સાથે કરી છેતરપીંડી!
- Maruti એ તેની Maruti Suzuki Ciaz નું ઉત્પાદન કર્યું બંધ…
- માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર
- 2026 સુધીમાં તૈયાર થઈ જશે 41.90 કિમીનો આ એલિવેટેડ કોરિડોર અને એક્સપ્રેસ વે