એવું કહેવાય છે કે સ્ત્રીઓને સમજવી ખુબજ મુશ્કેલ છે, તેના મનમાં શું ચાલે છે ,તેની શું લાગણી છે,એ માત્ર એજ જાણે છે. કેટલીક વાર તેની અંદરની લાગણી દર્શાવી નથી શક્તી પંતૂ એવા કેટલાક ઇશારા તેના વ્યવહારમાં આવે છે જેનાથી તેની ઈચ્છા દર્શાઇ આવે છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રી રોમાંકના મૂડ મહોઈ અને તેની લાગણી ઈશરાથી સમજાવતી હોય છે તેવા સમયે પુરુષ એ ઇશારાઓ સંજવામથોડા નબળા સાબિત થાય છે તો એને સમજવા માટે અહી કેટલાક એવા ઇશારાઓ વિષે વાત કરીએ જેના સ્ત્રીઓના રોમાંટિક મૂડને ઓડખી શકાય છે..
સાથી સાથે નિકટતા
જ્યારે પણ તમારી સાથી તમને આંખના કોઈ ઇશારા કરી રહી હોય અથવા તમારી ખૂબ નજીક આવે , તમને ભેટવાની કોશિષ કરે, તો સમજવું કે તે ખુબજ એકસાઈટ છે સેક્સ માટે.
હાથના ઇશારા
અનેકવાર સ્ત્રીઓ રોમાંટિક મૂડમાં હોય છે ત્યારે પાર્ટનરને પોતાનાથી દૂર નથી જવા દેતી ,પાસે જ રાખે છે. તેને વારે વારે અડકે છે. આ ઉપરાંત જો તે પોતાના હાથને તમારા માથા પર અથવા છાતી પર રાખે છે તો પણ એ સંકેત છે તેની ઇચ્છાનો …
સ્વાચ્છોસ્વાસ વધવા
એવું જોવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્ય સેક્સ માટે ઉત્તેજિત હોય છે ત્યારે તેની સ્વાસની ગતિ વધી જાય છે. જો તમારી સાથીમાં પણ જો આવું વર્તન દર્શાય છે અને તે માત્ર તમને જ નિહાળે છે તો સમજવું કે તે રોમાંસના મૂડમાં છે.
તમને ફોલો કરે
જો તમને ક્યારેય એવું લાગે કે તમારી સાથી તમને ફોલો કરી રહી છે . તે માત્ર એવું કરી રહી છે જે તમે કરો છો અથવા એવું કામ જેનાથી તમને ખુશી મળે છે એવું કરે ત્યારે એવું વર્તન દર્શાવે છે કે તે ઉત્તેજિત છે અને રોમાંસના મૂડમાં છે.
તો સાથીના આવા વર્તનને અવગણશો નહીં અને સામયનો તકાજો સમજી સાથી સાથેના સમાગમને આનંદિત બનાવો….
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com