સાડી પહરવી તો દરેક છોકરી, સ્ત્રીને ગમતું હોય છે. પરંતુ તેને હેન્ડલ કરવું થોડુ અઘરુ છે. માટે તેને સ્પેશિયલ કઇ પ્રસંગ હોય ત્યારે જ પહેરવામાં આવે છે. એમા પણ જેનું બોડી મઇન્ટેઇન્ડ હોય પરફેક્ટ હોય તેમની ખૂબ સુરતીમાં તો સાડી ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જો ખોટી રીતે સાડી પહેરવામાં આવે તો તે સારી લાગતી નથી. તો તમે પણ પ્રસંગોમાં સાડી પહેરી ગોર્જીયસ લાગવા માંગતા હોય તો ચોક્કસથી જાણો આ ટિપ્સ……
– સાડીના ફેબ્રિક તેને હેવી લુક આપવે છે. લોકો આજકાલ ટસર, સિલ્ક જેવા રીચ ફેબ્રિક યુઝ કરે છે જે ટ્રેન્ડીંગ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તમે તમારા બોડી પ્રમાણ પણ જોર્જોટ, શિફોન, સિલ્ક જેવા ફેબ્રિક ટ્રાય કરી શકો છો.
– સાડીને સરખી રીતે ડ્રેપ કરવી ખૂબ જ જરુરી છે. પરંતુ જો તમે તેની કાળજી નહીં રાખો તો તમારી મજા બગાડી દેશે.
– સાડીમાં બ્લાઉઝનું ખૂબ જ મહત્વ હોય છે. માટે તેની ખાસ કાળજી રાખો કે તમારા બ્લાઉઝનું ફિટીંગ પરફેક્ટ હોય.
– જો તમે સેક્સી ફિગર ધરાવતા હોવ તો. જ નેટની સાડી પહેરવી જોઇએ, કારણ કે જો તમારુ પેટ તેમાંથ બહાર ડોકીંયા કરતુ હશે તો તે ભદ્દુ દેખાશે.
– જો તમારે સ્લિમ એન્ડ સેક્સી લુક જોય તો હોય તો બ્રાઉન, મરુન, બ્લુ જેવા બ્લેક ડાર્ક કલરન પસંદગી કરો.
– જો તમને તમારા હાથ વધુ જાડા લાગતા હોય તો એવામાં સ્લીવલેસ નહીં પરંતુ લાંબી સ્લીપ્સના બ્લાઉઝ પહેરો.