સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ ાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય
સંતરાનો પાવડર
જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોી છુતકારો આપે છે એમ જ એના છાલટા ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. ૩૦ મિનિટ પછી સાફ પાણીી ધોઈ લો.
ટોનિંગ ફંડા
રાતમાં સૂતા પહેલા ચેહરાને ટોનર લગાવતા ના ભૂલો. આવું રોજ કરવાી ચેહરામાં કસાવટ આવે છે અને ચેહરા ચમકી ઉઠે છે
લીંબુનો રસ
જો તમારા ચેહરા પર ડાઘ છે તો એનાી છુટકારો મેળવવા તમે મોંઘી ક્રીમ લગાડો છો જેી તમે સુંદર ઈ જાઓ પણ આવું નહી થાય છે. આી તમે ઘરે નીંબૂના ઉપયોગ કરી શકો છો. એના માટે રોજ નીંબૂને કાપીને ચેહરા પર ઘસો. અને ૩૦ મિનિટ પછી એને સાફ પાણીી ધોઈ લો. આી તમારા ચેહરા પર નિખાર આવશે.
દહીં
દહીં જે રીતે ખાવમાં લાભકારી હોય છે એને ખાવાી ઘણા રોગોી છુટકરો મળે છે. એ જ રીતે ત્વચા માટે પણ ઘણા લાભકારી છે. એના માટે દહીં ને ફેંટીને ચેહરા પર લગાડો . થોડા સમય પછી ચેહરાને સાફ પાણીી ધોઈ લો. આી તમારા ચેહરામાં ચમક આવી જશે.
ગાજર માસ્ક
સેહત બનાવા માટે ગાજર પણ તમારી સુંદરતાને પણ નિખારશે.એના માટે ગાજરને પાતળું વાટીને પછી આ પેસ્ટને ચેહરા પર લગાડો અને સૂકયા પછી એને સાફ પાણીી ધોઈ લો.