પ્રથમ તબક્કે શહેરના તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ સીસીટીવી કેમેરા મુકાશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા પદાધિકારીઓ-અધિકારીઓ

સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રમ તબકકામાં શહેરમાં તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ સીસીટીવી કેમેરા, ૧૦ ડિસ્પ્લે બોર્ડ, ૧૨૫ વાઈફાઈ એકસેસ પોઈન્ટ ડિવાઈસ તા ૨૫ એન્વાયરમેન્ટ સેન્સર મુકવામાં આવશે. આ માટે ‚ા.૪૭.૫૦ કરોડનો ખર્ચ શે તેમ આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ૧૭૨ સ્ળોએ ૯૭૩ સીસીટીવી કેમેરા, ૨૦ સ્ળોએ એડવર્ટાઈઝીંગ માટે બોર્ડ, ૧૩ સ્ળોએ વાઈફાઈ એકસેસ પોઈન્ટ ડિવાઈસ અને ૫૦ સ્ળોએ એન્વાયરમેન્ટ સેન્સર ડિવાઈસ મુકવામાં આવશે. આ પ્રોજેકટનું સંચાલન પોલીસ કમિશનર કચેરી તા મહાપાલિકા ખાતે કરવામાં આવશે. સમગ્ર પ્રોજેકટના ખર્ચનો અંદાજ ‚ા.૬૯ કરોડ ાય છે. જે અંતર્ગત શહેરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે ઈ ચલણની પ્રક્રિયા પણ અમલમાં આવશે જેી ગેરકાયદેસર પાર્કિંગ કે વન-વેમાં વાહન ચલાવનાર વાહન ચાલકને સીધું જ તેના ઘેર દંડનું ઈ-ચલણ મોકલવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં ૯૭૩ સીસીટીવી પૈકી પ્રમ તબકકામાં તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ સ્ળોએ સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. આ માટે ‚ા.૪૭.૫૦ કરોડનો ખર્ચ શે જેમાં મહાપાલિકા પર આશરે ૩૮ કરોડનું ર્આકિ ભારણ આવશે. શહેરમાં સીસીટીવી કેમેરા ડિસ્પ્લે બોર્ડ, વાઈફાઈ એકસેશ પોઈન્ટ તા આઈઓટી ઈન્સ્ટોલ કરવા માટે હનીવેલ ઓટોમેશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

એજન્સી દ્વારા આજી સર્વેની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. જે ૭ દિવસ સુધી ચાલશે અને ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ૩ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે કે ઓગસ્ટ માસી જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તેને ઈ-ચલણ ઘેરબેઠા જ મોકલી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.