જ્યારે ઠંડાઈની આવે વાત તો કરાવે ઠંડકનો એહસાસ. ત્યારે ઠંડાઈ તે નાનાથી માંડી મોટા તમામ વયના લોકોને ખૂબ ભાવતી હોય છે.
ઠંડાઈની સામગ્રી :-
- ૧/૨ કપ ઠંડાઈ સીરપ
- ૧/૨ કપ તાજું દહી
- ૧/૨ કપ ઠંડુ ફૂલ ફેટ દૂધ અને સાથે ૧/૨ કપ તાજું મેળવેલું દહી
- ૪ ટેબલ સ્પૂન વેનીલા આઇસક્રીમ
- ૧/૨ કપ બરફના ટુકડા
- બદામ સજાવવા માટે જરૂર મુજબ
ઠંડાઈ બનાવવાની રીત :-
દૂધ તેમજ દહી સાથે તેમાં ઠંડાઈ સીરપ ઉમેરી વેનીલા આઇસક્રીમ અને બરફના ટુકડા ઉમેરી એક મિક્સીમાં ઉમેરી તેમાથી ફીણદાર સ્મૂધી બનાવો. પછી ઉપરથી બદામથી તેને સજાવવો.