ગરમીના સમયમાં કેરી દરેક ઘરમાં સરળતાી પ્રાપ્ત ઇ જાય છે. બાળકોી લઇને વૃદ્ધો સુધી તમામને કેરી ખૂબ જ પસંદ છે. જોકે તેનાી સ્વાસ્થ્યને અનેક ફાયદા છે. પરંતુ જો તમને ડાયાબિટીસ કે અન્ય કોઇ બિમારી હોય તો તેનું સેવન તમને ભારે પાડી શકે છે.
- ડાયાબિટીસ: જે લોકોને ડાયાબિટીની સમસ્યા છે તેમણે કેરી ઓછી ખાવી જોઇએ. કેરી શરીરમાં સુગરની માત્રા વધારે છે.
- પેટની સમસ્યા: કેરીના વધારે પડતા સેવની શરીરમાં ફાયબરની માત્રા વધી જાય છે. તેી જ પેટની સમસ્યા ધરાવતા લોકોએ કેરી ન ખાવી જોઇએ.
- જાડાપણુ: જે લોકોનું વજન ધવારે છે તેમણે પણ કેરી ન ખાવી જોઇએ. તેમાં ક્લોરીન અને ખાંડ હોય છે જેનાી શરીર વધારે જાડુ ાય છે.
- એલર્જી: કેરીને જલ્દી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવલે છે. જે લોકોને એલર્જી હોય છે. તેમણે કેરી ન ખાવી જોઇએ.
- હૃદયની તકલીફ: તેમાં પોટેશિયનનું પ્રમાણ વધારે હોય છે. વધારે કેરી ખાવાી શરીરમાં કોલેસ્ટ્રોનું પ્રમાણ વધી જાય છે. જે દિલના રોગીઓને નુકશાન પહોંચાડે છે.
- અસ્મા: અસ્માના રોગીઓને પણ કેરીનું સેવન ન કરવું જોઇએ. તેમાં એનાકાર્ડિક એસિડ હોય છે. જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
- દાંત: કેરીમાં વિટામિન સી હોય છે. તેના વધારે પડતા સેવની શરીરમાં વિટામિનની માત્ર વધી જાય છે. તેનાી દાંત અને પેઠાને નુકશાન ાય છે.
- મોંઠામાં ચાંદી: કેરીની તાસીર ગરમ છે. જે લોકોને મોઠામાં ચાંદી પડી હોય તેમણે કેરી ન ખાવી જોઇએ.