કુતરા માણસના સૌથી મોટા વફાદાર હોય છે. આ એક એવું પ્રાણી છે જેની સાથે આપણે લાગણીના સંબંધોથી બંધાઇ જઇએ છીએ.. સામાન્યતરે એક રિસર્ચ પ્રમાણે કૂતરા પાણનારા લોકોની શારીરીક ગતિવિધિઓ વધી જાય છે, એવું પણ માનવામાં આવે છે કે જે વધુ સક્રિય હોય છે તેઓ કુતરા સાથે રહેવાસી તમે બિમારીઓથી બચી શકો છો કારણ કે તેમને પાળનારા લોકોનો સામાજીક સર્ંપક વધે છે અને એવા લોકો ખુશ રહે છે, પાલતુ કુતરાઓને કારણે તેના માલિકમાં માઇક્રોબાપેનમાં બદલાવો આવે છે જે હદ્ય રોગ જેવી ગંભીર સમસ્યાથી તેમને બચાવે છે.

અભ્યાના પ્રમુખ મ્વેનિયાના મતે જે લોકો કુતરા સાથે એકલા રહે છે તેમનો મૃત્યુનો ખતરો ૩૩ ટકા ઓછો રહે છે. અને હાર્ટ અટેક આવાની સંભાવના ૧૧ ટકા ઓછી જાઇ જાય છે. આ પુર્વ થયેલી શોધ પ્રમાણે એકલા રહેનારા લોકોને હદ્ય હુમલાનો ખતરો વધુ રહે છે. તેમાં દેરીટર, રિટ્રિવર કરનારા ડોગ રાખવાથી હદ્ય રોગની સંભાવના નહીં વત થઇ જાય છે. જો કે કુતરા પાળવાથી માનસિક શાંતિ પણ મળે છે તો તેમની સાથે લાગણીનાં સંબંધો પણ બંધાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.