જીવનશૈલીમાં આવેલા પરિવર્તનના કારણે ડાયાબિટીસ જેવા રોગ તાં હોય છે, જોકે ખોરાકમાં ોડો બદલાવ લાવવાી તેનું જોખમ ઘટે છે.
એવું તારણ બ્રિટનના સંશોધકોએ કાઢ્યું છે. કઠોળ, દાળ અને દાણાવાળી વસ્તુઓ ખાવાી ડાયાબિટીસનું જોખમ ૩૫ ટકા જેટલું ઘટે છે.
કઠોળ અને તેલિબિયામાં વિટામીન-બી કોમ્પ્લેક્સનું પ્રમાણ વધુ હોય છે, એટલું જ નહીં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો પણ તેમાં ભરપૂર માત્રામાં હોય છે.
દર અઠવાડિયે એકી બે વખત કઠોળ અને તેલિબિયા ખાવામાં આવે તો ડાયાબિટીસ વાનું જોખમ ત્રીજા ભાગનું ઈ જાય છે.