સનાતન ધર્મમાં, બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે અને તેમને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉપરાંત ભગવાન ગણેશની કૃપાથી કરિયરમાં પણ પ્રગતિ થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવાર ખૂબ ખાસ દિવસ છે. જો દિવસે તેમની પૂજા કરવાની સાથે કેટલાક ખાસ ઉપાયો અપનાવવામાં આવે તો આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને ધન કમાવવાના નવા રસ્તા પણ ખુલે છે.

શા માટે ગણેશ ચતુર્થી પર નથી કરાતા ચંદ્ર દર્શન? – News18 ગુજરાતી

પરંતુ તેની સાથે જો બુધવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન ગણેશની પૂજા કરી ગણેશ કવચનો પાઠ કરવામાં આવે તો ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે

  ઉપાયો બુધવારે રાત્રે કરો

ઘણી વખત, સખત મહેનત કર્યા પછી પણ, વ્યક્તિને તેની કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, બુધવારે રાત્રે ભગવાન ગણેશના મંદિરમાં જાઓ અને તેમને 21 શમીના પાન ચઢાવો. શમીના પાન ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને કરિયરમાં આવતી અડચણો દૂર થાય છે.

Shami Plant - Benefits, How to Grow, Placement & Worship of Shami Plant

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બુધવારે મંદિરમાં જઈને પીપળના ઝાડ નીચે ઘીનો દીવો કરવો જોઈએ. ઉપાય અપનાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને સુખસમૃદ્ધિ આવે છે.

જો તમે નોકરી અને ધંધામાં પ્રગતિ મેળવવા માંગો છો તો બુધવારે રાત્રે 6 એલચી લો અને તેને તમારા ઓશિકા નીચે રાખો અને સૂઈ જાઓ. પછી બીજા દિવસે એલચીને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો. કરતી વખતે ખલેલ પહોંચે તેનું ધ્યાન રાખો. ઉપાય અપનાવવાથી ધનમાં વૃદ્ધિનો માર્ગ ખુલે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

Green Cardamom – 50gms – FarmOrganiX

બુધવારે રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે ભગવાન ગણેશની સામે સાદડી પર બેસીને મંત્રનો જાપ કરો.

वक्र तुंड महाकाय, सूर्य कोटि समप्रभ:। निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा॥’

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.