ગુજરાતમાં ‘આપ’ના કાર્યકરોમાં જબરો રોષ ચૂંટણી નહીં લડે તો ભાજપને આડકતરી મદદની છાપ ઉભી થશે: પક્ષમાં ભાગલા જેવી સ્થિતિ
આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમમાં ભારે ધૂંધવાટ શરૂ વા પામ્યો છે. દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં આપને વિજય ન મળતા અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર માછલા ધોવાતા પક્ષ હવે ગુજરાત, હિમાચલ પ્રદેશ કે અન્ય મહત્વની ચૂંટણી આવે તેમાં આપના ઉમેદવારો ઝૂકાવે કે નહીં તે અંગે મંન શરૂ વા પામ્યું છે. જો કે તેમાં છેલ્લા કેટલાય સમયી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરતા ગુજરાત એકમે પણ ચૂંટણી લડવી કે નહીં તે અંગેની વિચારણા પણ સામેલ કરાતા રાજયના કાર્યકરો અને અગ્રણીઓ રોષમાં છે. કેજરીવાલ કે દિલ્હીી ગુજરાત મોકલાતા નેતાઓના અભિપ્રાય પર બારોબાર નિર્ણય લેવાશે તો આપમાં ભાગલા પડે તેવી શકયતા પણ ઊભી ઈ છે. આપ દ્વારા એકતરફ સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન ડોર ટુ ડોર અભિયાન માટે કાર્યકરોને દોડાવાયા હતા અને મે મહિનાના પ્રારંભી ખેડૂત આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી આપની રેલીમાં રાજયભરના કાર્યકરોને ઉપસ્તિ કરીને ચૂંટણી ઇનચાર્જ ગોપાલ રાયે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા અને કેવી રીતે કાર્યક્રમો યોજવા તેની ટીપ્સ આપી હતી.
આપના એક અગ્રણીના જણાવ્યામુજબ દિલ્હીની સનિક ચૂંટણીમાં હાર-જીત ાય તેના કારણે પાંચ વર્ષે લડવાની તક મળે તેવી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ઉતરે કે નહીં તેવી ચર્ચા કરીને પક્ષના મોવડીઓ કાર્યકરોના મોરલ પર જ ફટકો મારી રહ્યા છે અને આડકતરી રીતે ભાજપને મદદ કરતા હોય તેવી છાપ ઊભી ઇ રહી છે. દિલ્હીી અવારનવાર ગમે ત્યારે ગુજરાતનો હવાલો સંભાળતા નેતાઓ પણ બદલી નાખવામાં આવે છે. અગાઉ ગુલાબસિંહ યાદવ પ્રભારી હતા તેમને અચાનક બાજુએ મૂકીને ગોપાલ રાયને ચૂંટણી ઇનચાર્જ તરીકે સર્વેસર્વા બનાવી દેવામાં આવ્યા છે. આપના શહેરના અગ્રણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ કાર્યકરોને દોડાવ્યા બાદ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનું માંડી વળાયું હતું જેના કારણે પક્ષને પોતાની તાકાત અને કાર્યકરોએ કેવી રીતે મહેનત કરવી જોઇએ તે માટે તૈયાર વાની તક છિનવી લેવામાં આવી હતી. હવે વિધાનસભાની ચૂંટણી માટે કાર્યકરો લાંબા સમયી તૈયારી કરી રહ્યા છે ત્યારે એકાએક તેમને વિશ્વાસમાં લીધા વગર ચૂંટણી લડવી કે નહીં તે અંગે દિલ્હીના નેતાઓ ત્યાં બેઠા બેઠા નિર્ણય કરશે તેવી વિગતો બહાર આવી રહી છે.
ાપના કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ જો પક્ષ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરશે તો રાજકીય અસ્તિત્વ ગુજરાતમાં ખતમ ઇ જાય તેવી શકયતા છે. ભાજપ નવોસવો પક્ષ બન્યો ત્યારે તેને પણ લાંબા સમય સુધી સફળતા મળી ન હતી તેની સરખામણીમાં આપની સ્િિત ઘણી સારી છે. જો ચૂંટણી ન લડવાની હોય તો રાજકીય પક્ષનો ર્અ શું તે પણ મોવડીઓએ સમજાવવું પડશે અન્યા આપી અનેક કાર્યકરો-નેતાઓ છેડો ફાડે અને પક્ષમાં ભાગલા જેવી સ્િિત સર્જાય તેવી પૂરેપૂરી શકયતા છે.