જે વ્યક્તિને પ્રોપર ઉંઘ નથી આવતી તેમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી પ્રોબ્લેમ્સ પરેશાન કરે છે. જો તમે અનિદ્રાની પ્રોબ્લેમ રહેતી હોય તો ધીરે-ધીરે તમારું વજન વધી શકે છે. જેમાં કેટલાક લોકો રાતે સૂતાં પહેલાં એવી ભૂલો કરે છે જે વજન વધારે છે.આજે અમે તમને એવી ભૂલો વિશે જે લોકો રાતે સૂતાં પહેલાં કરે છે. જેના કારણે વજન વધે છે તો આવી ભૂલો અવોઈડ કરવી જોઈએ.
ભાત,બટેટા અને સ્વીટમા વધારે પ્રમાણમા કેલેરી હોય છે.રાત્રે સુવા ટાઈમે આ વસ્તુનુ સેવન કરવાથી વજનમા વધારો થશે.
રાત્રે લાઈટ ઓન રાખીને સુવાથી ઊંઘ લાવવા મદદ કરતા મેલાટોનીન હોર્મોન ઓછા બનેછે જેના કારણે ઊંઘમા ખલેલ પહોચે છે અને વજન વધવા લાગે છે
રાત્રે ઓછામા ઓછી ૭ કલાક ની ઊંઘ લેવી જોઈએ.
રાત્રે સુતા પહેલા કોફી પીવાથી તેમા રહેલુ કેફન બ્રેઈનને સજાગ કરી દે છે જેના કારણે ઊંઘ જલ્દીથી નથી આવતી અને વજનમા વધારો થાય છે.