અખિલ હિન્દ મહિલા પરિષદની પશ્ર્ચિમ ઝોનની ઝોનલ કોન્ફરન્સમાં અગ્રણી કાર્યકર્તાઓ રહી ઉપસ્થિત

અખિલ હિન્દ મહિલા પરિષદની પશ્ર્ચિમ ઝોનની ઝોનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વૈશ્ર્વિકસ્તરના મહિલા અગ્રણી શ્રીમતી રાકેશ ધવનના અધ્યક્ષ સ્થાને તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી કલ્યાણી રાજની ઉપસ્થિતિમાં મળી જેમાં રાજયભરની વિવિધ શાખાઓમાંથી અગ્રણી મહિલા કાર્યકર્તાઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. પશ્ર્ચિમ ઝોનના ક્ધવીનીયર ડો.ભાવનાબેન જોશીપુરા દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં સુરક્ષા, સન્માન અને સ્વાવલંબનના ત્રિવિધ મંત્રોને સાકાર કરવા માટે સંકલ્પના વ્યકત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પત્રમાહિતિ વિભાગ-માહિતી ખાતાના સંયુકત નિયામક શ્રીમતિ સોનલ બૈજુ તેમજ ગુજરાતના વતની અને પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયેલા ડો.લક્ષ્મી ગાંધી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે ઓલ ઇન્ડિયા વુમન કોંફરેન્સ ના પ્રેસિડેન્ટ રાખેશબેન ધવન એ જણાવતા કહ્યું હતું કે, બધી મહિલાઓ માટે એ શક્ય ની કે તેવો દિલ્હી આવી શકે જેના માટે મહિલાઓ નું પ્રતિનિધિ મંડળ રાજકોટ ખાતે ઝોનલ કોંફરેન્સ નું આયોજન કર્યું છે જેી તમામ ના ગામડા માંી મહિલાઓ જોડાઈ શકે અને તેને મૂંઝવતા પ્રસન્ન નું નિરાકરણ કરાવી શકે.વધુ માં તેવો એ કહ્યું હતું કે હવે ગામડાઓ ની મહીલા ખરા ર્અ માં સશક્ત ઈ રહી છે. માત્ર જરૂર છે તો તેમને જાગૃત કરવાની જે સંસ કરવા કટિબદ્ધ છે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા વુમન કોંફરેન્સ ના જનરલ સેક્રેટરી શ્રીમતી કલ્યાણી રાજ એ માહિતી આપતા કહ્યું હતું કે  ઉત્કર્ષ એ મહિલાઓ નો જન્મ સિદ્ધ અધિકાર છે. ઘણા એવા પ્રસ્ન છે જેના મહિલાઓ પીડાતી હોઈ છે પરંતુ તેમને તેનું નિરાકરણ અને તેમનું વર્ચસ્વ ની મેળવી શક્તિ જેના અનુસંધાને સંસ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ી વધુ ને વધુ સશક્ત બને તેજ સંસ નો મુરભૂત સિદ્ધાંત છે. જ્યારે ભાવનાબેન જોશીપુર એ વાત કરતા કહ્યું હતું કે, આ પ્રકાર ની પરિષદ ના આયોજન મહિલાઓ ને ખુબજ જોમ અને જુસો મળે છે. ી ની મુખ્ય સમસ્યા એ છે તેવો માનસિક રીતે પડી ભાંગી છે. જેનું મુખ્ય કારણ તેની ગરીબી છે જેી સંસ એવી કામગીરી કરે છે જેનાી મહિલાઓ પોતાનું ગુજારાણ કરી શકે. જેની માટે સંસ હર હમેશ તૈયાર રહે છે.આ પરિષદ માં ગામડાઓ માં ઘણી ખરી મહિલાઓ ઉપસ્તિ રહી છે જેી કહી સકાય કે ી ખરા ર્અ માં સશક્ત ઈ રહી છે અને તેમને ભરોસો છે કે તેમની તમામ પ્રસન્ નું નિરાકરણ સંસ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.