આપણે બધા જાણીએ છીએ, પરંતુ જો સાચા અર્થમાં માતા માટે કોઈ દિવસ હોતો નથી.અને તે શક્ય પણ નથી કેમકે આ સમય,આ દિવસ,આ વર્ષ અને આ વિશ્વ આ બધુ માતા થી જ તો છે.માં એ ત્યારથી આપની સંભાળ રાખી છે.
જ્યારથી આપણે આખોલી નથી.માતાનો આભાર માંનવા માટે કોઈ સમય હોતો નથી.વાસ્તવમાં માતા એ ભગવાને આપેલ સૌથી મોટી ભેટ છે. ભગવાન દરેક સમયે માણસ પાસે રહી શકતો નથી એટલે ભગવાને માતાની રચના કરી.
ક્યારેય દુઆ બનીને, ક્યારેય દવાબનીને, ક્યારેય પ્રેમ ભરેલું હાથ બનીને તો ક્યારેક ગુસ્સે ભરી દાંટ બને છે, માતા હર સમય આપણી સાથે છે. બાળપણમાં જ્યારે રમતમાં રમતમાં પડી જાય છે, અથવા જ્યારે પણ પીડા થાય છે અથવા હેરાન થાય છે તો મોઢામાથી બસ એક જ નામ બહાર આવે છે ‘માતા’ “માં”આપણી નાનપણથી લઈને આટયર શુંધિની બધી વાત સમજી જાય છે.જ્યારે આપણને ખબર નથી હોતી કે આપણને શું જોઈએ છે ત્યારે માતાને ખબર હોય છે આપણ ને શું જોઈએ છે.
તે વિશ્વાસ છે જે માતા સાથે મમળીને મળે છે. જ્યારે માતા પાસે હોય છે માતા, જે આપણા ઘરે પાછા ના આવી ત્યાં શુધી જાગે છે.અને આપણી સલામતીની દુવા કરે છે.તે પોતાનું આખું જીવન આપના માટે ન્યોછાવાર કરી દે છે.